Top Stories
જમા રકમથી વધુ વ્યાજ આપશે Post Office આ સ્કીમ, એક ટ્રિકથી થશે કમાલ, જાણો વિગત

જમા રકમથી વધુ વ્યાજ આપશે Post Office આ સ્કીમ, એક ટ્રિકથી થશે કમાલ, જાણો વિગત

પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર 7.5 ટકા પ્રમાણે વ્યાજ મળે છે. જો તમે 5 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરશો તો તમને 5,51,175 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 10,51,175 રૂપિયા થશે.  

જો તમે 4 લાખ રૂપિયા જમા કરશો તો 7.5 ટકા પ્રમાણે 10 વર્ષમાં 4,40,940 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 8,40,940 રૂપિયા થઈ જશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જો તમે આ સ્કિમમાં 3 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને વ્યાજ તરીકે 3,30,705 રૂપિયા મળશે. આ રીતે તમને મેચ્યોરિટી પર 6,30,705 રૂપિયા મળશે.  

જો તમે 2 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને 2,20,470 રૂપિયા મળશે અને મેચ્યોરિટી પર આ રકમ 4,20,470 રૂપિયા થશે

આ સ્કીમમાં જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ 10 વર્ષ માટે કરો છો તો તમને 1,10,235 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને 2,10,235 રૂપિયા મળશે.