khissu

આવકો ઘટતા મગફળીના ભાવમાં જોરદાર તેજી, 1700+ નાં ઊંચા ભાવ, જાણો કયા ?

સીંગદાણાની બજારમાં ઘટાડાની ચાલ વચ્ચે મગફળીનાં ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. સીંગતેલની બજારો કે દાણાં જો વધુ ઘટશે તો મગફળીનાં ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલ ઘરાકી ઠંડી છે. માત્ર સીંગખોળની બજારમાં તેજી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. જો મગફળીની બજારો વધુ ઘટશે તો સ્ટોકિસ્ટોની વેચવાલી આવી શકે છે. હાલ બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ખેડૂતો હજી નીચા ભાવ થશે તો વેચાણ ન કરે તેવી ધારણા છે પંરતુ તેઓની વેચવાલી ખરીફ સિઝનનાં બિયારણની માંગ સમયે આવી શકે છે.

આ પણ વાંચો: અધધ: માર્કેટ યાર્ડ માં ડુંગળીની 5 લાખ ગુણીની બમ્પર આવકો: જાણો કેવા રહ્યા ડુંગળીના બજાર ભાવ ?

સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો ટોન હતો. કોમર્સિયલમાં વધુ રૂ.૫૦૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં સીંગદાણામાં જો નિકાસ વેપારો નહીં આવે તો બજારો ઘટશે જોકે ટને રૂ.૧૦૦૦થી ૨૦૦૦થી વધુ વધઘટ થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી.

 જાડી મગફળી (23/02/2023)

આ પણ વાંચો: કપાસના ભાવમાં જોરદાર તેજી: 1750 ને પાર કપાસના ભાવ, જાણો આજનાં બજાર ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11801490
અમરેલી11001424
કોડીનાર11751340
સાવરકુંડલા13801478
જેતપુર9651441
પોરબંદર10451475
વિસાવદર9541466
મહુવા11721336
ગોંડલ8401501
કાલાવડ10501405
જુનાગઢ10001472
જામજોધપુર8501485
ભાવનગર13901408
માણાવદર15401541
તળાજા12851410
હળવદ11001398
જામનગર10001390
ભેસાણ10001351
ખેડબ્રહ્મા11501150
દાહોદ12601300
રાજકોટ11801490
અમરેલી11001424
કોડીનાર11751340
સાવરકુંડલા13801478
જેતપુર9651441
પોરબંદર10451475
વિસાવદર9541466
મહુવા11721336
ગોંડલ8401501
કાલાવડ10501405
જુનાગઢ10001472
જામજોધપુર8501485
ભાવનગર13901408
માણાવદર15401541
તળાજા12851410
હળવદ11001398
જામનગર10001390
ભેસાણ10001351
ખેડબ્રહ્મા11501150
દાહોદ12601300

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (23/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11601335
અમરેલી10801338
કોડીનાર12111515
સાવરકુંડલા12001230
જસદણ11751375
મહુવા12861469
ગોંડલ9501441
કાલાવડ11501451
જુનાગઢ10501362
જામજોધપુર9001300
ઉપલેટા12901419
ધોરાજી9511371
વાંકાનેર12501251
જેતપુર9411321
તળાજા13501517
ભાવનગર12751525
રાજુલા8901381
મોરબી10001798
જામનગર9001400
બાબરા11201340
બોટાદ10001150
ધારી13491350
ખંભાળિયા9001561
પાલીતાણા11701330
લાલપુર10851281
ધ્રોલ9551400
હિંમતનગર12001697
પાલનપુર13861457
તલોદ12001380
મોડાસા11001371
ડિસા12511411
ઇડર12501726
કપડવંજ14001500
ઇકબાલગઢ11711172