khissu

કપાસના ભાવમાં જોરદાર તેજી: 1750 ને પાર કપાસના ભાવ, જાણો આજનાં બજાર ભાવ bajarbhav

આ વર્ષે કપાસના ખેડૂતોની પ્રતિ ૨૦ કિલોના રૂ.૨૦૦૦ની ભાવ અપેક્ષા આજ સુધી ફળીભૂત થઇ નથી. એ રીતે ઊંચા ભાવે  કોટન ખરીદનાર જિનર્સોની હાલત પણ હરખ કરવાં જેવી નથી. આ વખતે તાજે તાજો કપાસ વેચનાર ખેડૂત ફાવ્યો છે.

રૂનાં ભાવ સારા હોવા છત્તા કપાસમાં જીનોની લેવાલી નથી અને જીનોને અત્યારે ઓછામાં ઓછી રૂ.૨૦૦૦ની ડિસ્પેરિટી હોવાથી તેઓ નીચા ભાવથી જ કપાસ ખરીદીનાં મૂડમાં હોવાથી કપાસનાં ભાવમાં સતત બીજા દિવસે રૂ.૧૦નો ઘટાડો થયો હતો.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૬૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૦ થી ૧૬૫૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૪૦ના હતાં.

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૫૮ લાખ ગાંસડીની થઈ હતી. ઉત્તર ભારતમાં ૧૬ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૦ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૫ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૪૮ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં સાત હજાર ગાંસડી, તેલંગણામાં ૨૨ હજાર ગાંસડી, તામિલનાડુમાં ૧૦૦૦ અને ઓરિસ્સામાં ૧૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.

કપાસના બજાર ભાવ (23/02/2023)

રાજકોટ15501690
 અમરેલી10301674
 સાવરકુંડલા15001650
ગોંડલ 9801456
 જસદણ14001665
 બોટાદ15501758
 મહુવા13001620
 જામજોધપુર15501671
 ભાવનગર14251650
 જામનગર14001670
 બાબરા16151700
 જેતપુર15281671
 વાંકાનેર13001670
 મોરબી15251679
 હળવદ14511647
 ‌વિસાવદર15641646
 તળાજા14211622
 બગસરા14501696
 ઉપલેટા15001645
 માણાવદર15151760
 ધોરાજી13611641
 ‌વિછીયા15301670
 ભેંસાણ14001692
 ધારી13001670
 લાલપુર15171645
 ખંભાળિયા14701649
 ધ્રોલ13901662
 પાલીતાણા14151612
 સાયલા15001681
 હારીજ14901665
 ધનસૂરા14501590
 ‌વિસનગર14001686
 ‌વિજાપુર15001680
 કુકરવાડા13501654
 ગોજારીયા15401652
 ‌હિંમતનગર14851689
 માણસા12001658
 કડી15511732
 મોડાસા13521565
 પાટણ14601679
 થરા15301601
 તલોદ16101629
 સિધ્ધપુર15241677
 ડોળાસા13001648
 ‌ટિંટોઇ14501585
 દીયોદર16001620
 બેચરાજી14001575
 ગઢડા15501668
 ઢસા15201660
 કપડવંજ14001450
 ધંધુકા15451699
 વીરમગામ15911665
 જાદર16101660
 જોટાણા13261595
 ચાણસ્મા14001590
 ભીલડી14001500
 ખેડબ્રહ્મા15251600
 ઉનાવા13511662
 શિહોરી15301565
 ઇકબાલગઢ10501594
 સતલાસણા14001575
 આંબ‌લિયાસણ16111612