khissu

મગફળીના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં મગફળીના તાજા બજાર ભાવ

મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગી હતી. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહ્યાં હોવાથી મગફળીની બજારમાં અન્ડરટોન નરમ બની ગયો છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો નથી અને જાતે જાતમાં ટને રૂ.૨૦૦૦ જેવો ઘટાડો થઈ ગયો છે.

આ પણ વાંચો: 1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

દાણાનાં વેપારીઓ કહે છેકે સીંગદાણામાં બજારો હજી થોડા ઘટશે અને ત્યાર બાદ વેચવાલી અટકશે તો ભાવમાં ફરી સુધારો આવી શકે છે. હાલ નિકાસ વેપારો ઘટ્યાં છે, પંરતુ આગામી દિવસોમાં ફરી તેમાં સુધારાની ધારણા છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને જેમની પાસે માલ પડ્યો છે તેઓની વેચવાલી નીચા ભાવથી અટકી જશે.

આ પણ વાંચો: 51,000 રૂપિયા બોલાયો એક મણ જીરૂ નો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

ગોંડલમાં ૨૦ હજાર બોરીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપારો હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૩૯૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૨૧નાં ભાવ હતાં. બીટી ૩૨-કાદરીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૪૦ સુધીનાં હતાં.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવ તળીયે, ઊંચો ભાવ કેટલો ? જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

રાજકોટમાં ૨૪ હજાર ગુણીની આવક હતી અને ૧૨ હજાર ગુણીનાં વેપારો થયા હતા.
 

જાડી અને જીણી મગફળીના કાલના (06/01/2023) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401444
અમરેલી10751385
કોડીનાર11341281
સાવરકુંડલા11251418
જેતપુર9451361
પોરબંદર10501400
વિસાવદર9431371
મહુવા13401400
ગોંડલ8251406
કાલાવડ10501400
જુનાગઢ10701348
જામજોધપુર9501435
ભાવનગર13311359
માણાવદર14501451
તળાજા11051370
હળવદ10601318
ભેસાણ9001345
ખેડબ્રહ્મા11101110
સલાલ12501400
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (06/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201305
અમરેલી9051299
કોડીનાર11751485
સાવરકુંડલા10751271
જસદણ11501380
મહુવા11911445
ગોંડલ9301371
કાલાવડ11501345
જુનાગઢ10501270
જામજોધપુર9001400
ઉપલેટા11251300
ધોરાજી9111271
વાંકાનેર11661167
જેતપુર9251291
તળાજા12851546
ભાવનગર14911520
રાજુલા9001400
મોરબી11501496
બાબરા11351335
બોટાદ10001315
ધારી11051260
ખંભાળિયા9801430
પાલીતાણા10501278
લાલપુર11501261
ધ્રોલ10001360
હિંમતનગર11001696
તલોદ11001475
મોડાસા10101414
ઇડર122016500
કપડવંજ14001500
સતલાસણા11501300