khissu

51,000 રૂપિયા બોલાયો એક મણ જીરૂ નો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડમાં જીરૂની આવક આવવાની શરૂ થઈ ગઈ છે.ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં પણ જીરૂની સારા પ્રમાણમા આવક શરૂ થઈ છે.જેમાં જીરાની શુકનની હરાજીમા એક મણના રૂ.51,111ની બોલી બોલાતા ખેડૂતો ખુશ થઈ ગયા હતાં.જેમાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આમ સામાન્ય રીતે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજની 25 થી 30 હજાર બોરીની આવક થતી હોય છે.આ પહેલાં ગોંડલ માર્કેટયાર્ડમાં નવા જીરૂની 1500 ગુણીની આવક જોવા મળી હતી.જેમાં તેની હરાજીમા રૂ.36 હજારનો ભાવ બોલાતા ખેડૂતો આનંદિત થયા હતાં.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવ તળીયે, ઊંચો ભાવ કેટલો ? જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

જીરામાં અંદાજિત ખેડૂત ભરતી 65 થી 70 કિલો હોય છે
સામાન્ય રીતે ઊંઝા APMCમાં સિઝન દરમિયાન રોજની 25થી 30 હજાર બોરી આવક થતી હોવાનું ખેડૂતોના મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતું નાના ખેડૂતો કે જેઓ માત્ર બે ત્રણ બોરી લઈને આવે છે તેમને આ વખતે પાકના સારા પૈસા મળવાથી તેમનામાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. આમ જોવા જઈએ તો જીરામાં અંદાજિત ખેડૂત ભરતી 65 થી 70 કિલો હોય છે. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતોની જરૂ વેચવા માટે લાઈનો લાગી છે.

આ પણ વાંચો: ખેડૂતના ખુશીની લહેર: કપાસનાં ભાવમાં વધારો, જાણો આજનાં (06/01/2023) કપાસનાં બજાર ભાવ

ગયા વર્ષે કપાસની સીઝનમાં આવેલા વાવાઝોડાના કારણે અને કુદરતી પરિબળોના કારણે મોટાભાગના ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન થયું હતું. આ કારણોસર કપાસનું ઉત્પાદન પણ ખૂબ જ ઓછું થયું હતું. કપાસના ઓછા ઉત્પાદનની સામે બજારમાં માંગ વધવાના કારણે કપાસના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

મિત્રો આ વર્ષે તો ખેડૂતે ખૂબ જ સારું કપાસનું વાવેતર કર્યું છે અને ઉત્પાદન પણ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. ખેડૂત ઈચ્છે છે કે ગયા વર્ષની જેમ પણ આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા મળે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઘટાડો યથાવત્, જાણો આજનાં 06-01-2023 નાં મગફળીના બજાર ભાવ
 

રાજકોટ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1600

1774

ઘઉં લોકવન

520

575

ઘઉં ટુકડા

530

626

જુવાર સફેદ

750

941

જુવાર પીળી

525

621

બાજરી

325

475

તુવેર

1050

1485

ચણા પીળા

835

975

ચણા સફેદ

1725

2500

અડદ

1076

1500

મગ

1250

1575

વાલ દેશી

2200

2625

વાલ પાપડી

2450

2700

ચોળી

1100

1375

મઠ

1000

1780

વટાણા

515

905

કળથી

1150

1460

સીંગદાણા

1650

1725

મગફળી જાડી

1140

1444

મગફળી જીણી

1120

1305

તલી

2750

3050

સુરજમુખી

850

1211

એરંડા

1301

1385

અજમો

1850

2160

સુવા

1350

1501

સોયાબીન

1025

1094

સીંગફાડા

1180

1640

કાળા તલ

2370

2700

લસણ

190

560

ધાણા

1320

1616

મરચા સુકા

2800

4500

ધાણી

1510

1800

વરીયાળી

2100

2540

જીરૂ

5100

6501

રાય

1050

1141

મેથી

1030

1310

કલોંજી

2600

3131

રાયડો

920

1215

રજકાનું બી

3100

3785

ગુવારનું બી

1130

1160

જામનગર માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1600

1800

જુવાર

815

815

બાજરો

454

454

ઘઉં

470

561

મગ

1105

1105

અડદ

1180

1390

તુવેર

900

1450

ચણા

800

933

એરંડા

1300

1373

તલ

2300

3020

રાયડો

915

1197

લસણ

150

580

જીરૂ

4000

6400

અજમો

2000

5525

ડુંગળી

60

350

મરચા સૂકા

2400

5150

સોયાબીન

970

1063

ગોંડલ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

494

572

ઘઉં ટુકડા

500

606

કપાસ

1551

1776

મગફળી જીણી

930

1371

મગફળી જાડી

825

1406

શીંગ ફાડા

611

1691

એરંડા

1266

1396

તલ

2000

3041

જીરૂ

4001

6311

કલંજી

1500

3151

ધાણા

1000

1621

ધાણી

1351

1601

મરચા સૂકા પટ્ટો

2001

5201

લસણ

171

701

ડુંગળી

61

281

ડુંગળી સફેદ

141

251

બાજરો

451

451

જુવાર

501

881

મકાઈ

501

501

મગ

1061

1561

ચણા

811

926

વાલ

1751

2641

અડદ

801

1441

ચોળા/ચોળી

676

881

મઠ

1521

1541

તુવેર

601

1521

સોયાબીન

966

1086

રાઈ

791

1131

મેથી

701

1301

અજમો

1951

1951

ગોગળી

801

1191

સુરજમુખી

691

691

વટાણા

401

811

જૂનાગઢ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1400

1751

ઘઉં

470

552

ઘઉં ટુકડા

480

590

ચણા

840

937

અડદ

1250

1567

તુવેર

1200

1543

મગફળી જીણી

1050

1270

મગફળી જાડી

1070

1348

સીંગફાડા

1200

1571

એરંડા

1300

1300

તલ

2250

2900

તલ કાળા

2000

2538

જીરૂ

4200

5920

ધાણા

1000

1754

મગ

1200

1765

મઠ

1550

1550

સોયાબીન

1000

1120

મેથી

950

1078

કલંજી

2900

2900

તુવેર જાપાન

1200

1589

અમરેલી માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1250

1764

શિંગ મઠડી

905

1299

શિંગ મોટી

1075

1385

શિંગ દાણા

122

1652

તલ સફેદ

1690

3171

તલ કાળા

1400

2670

તલ કાશ્મીરી

2859

2940

બાજરો

531

531

જુવાર

640

970

ઘઉં ટુકડા

440

590

ઘઉં લોકવન

550

600

મકાઇ

590

590

ચણા

685

961

તુવેર

659

1451

એરંડા

1358

1374

રાઈ

1067

1067

ધાણા

1100

1380

મેથી

1012

1080

સોયાબીન

1026

1081

મહુવા માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ શંકર

1400

1672

શીંગ નં.૫

1340

1400

શીંગ નં.૩૯

1038

1366

મગફળી જાડી

1191

1445

જુવાર

495

777

બાજરો

421

612

ઘઉં

451

677

મેથી

540

1100

અડદ

1000

1100

સોયાબીન

1018

1085

ચણા

842

907

તલ

2846

2990

તલ કાળા

2840

2852

તુવેર

1190

1425

રાઈ

1026

1026

ડુંગળી

100

311

ડુંગળી સફેદ

160

267

નાળિયેર (100 નંગ)

400

1852