આજ તારીખ 17/06/2021 ને ગુરૂવારના જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: DAP ખાતરની સબસિડીમાં રૂ. ૭૦૦ નો વધારો
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1536 |
મગફળી જાડી | 1035 | 1258 |
મગફળી ઝીણી | 937 | 1170 |
ધાણા | 1040 | 1205 |
તલ | 1361 | 1571 |
કાળા તલ | 1710 | 2100 |
રજકાનું બી | 3000 | 5800 |
લસણ | 854 | 1237 |
જીરું | 2200 | 2538 |
મગ | 950 | 1280 |
તલી | 1361 | 1571 |
એરંડા | 912 | 999 |
અજમો | 955 | 1880 |
સોયાબીન | 1200 | 1350 |
ઈસબગુલ | 1560 | 2065 |
રાયડો | 1050 | 1247 |
ચણા પીળા | 875 | 927 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગડી શીંગ | 925 | 1141 |
શીંગ જી 20 | 1000 | 1191 |
એરંડા | 850 | 960 |
ઘઉં ટુકડા | 260 | 404 |
અડદ | 870 | 1459 |
મગ | 760 | 1309 |
રાય | 970 | 1040 |
મેથી | 950 | 1215 |
તુવેર | 706 | 1176 |
ધાણા | 1079 | 1079 |
ડુંગળી લાલ | 70 | 415 |
ડુંગળી સફેદ | 50 | 290 |
નાળીયેર | 235 | 1775 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 342 |
કાળા તલ | 1200 | 2370 |
એરંડો | 850 | 970 |
અડદ | 950 | 1350 |
તલ | 1000 | 1564 |
મગફળી જાડી | 800 | 1345 |
ચણા | 800 | 910 |
ધાણા | 1000 | 1191 |
જીરું | 1800 | 2375 |
મગ | 850 | 1255 |
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નવી | 1031 | 1205 |
શીંગ જી 20 | 1091 | 1230 |
તલ સફેદ | 1300 | 1558 |
તલ કાળા | 1400 | 2100 |
ઘઉં | 324 | 347 |
બાજરી | 240 | 317 |
જુવાર સફેદ | 320 | 320 |
અડદ | 1040 | 1221 |
મગ | 1002 | 1241 |
ધાણા | 1031 | 1150 |
જીરું | 1721 | 2371 |
કાળી જીરી | 1277 | 1661 |
એરંડા | 816 | 935 |
કપાસ | 1000 | 1404 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 977 |
ચણા | 840 | 914 |
ઘઉં | 318 | 340 |
લસણ | 500 | 1280 |
ધાણા | 950 | 1190 |
મગફળી ઝીણી | 900 | 1200 |
મગફળી જાડી | 950 | 1200 |
અજમો | 1700 | 2680 |
કપાસ | 900 | 1525 |
જીરું | 1801 | 2515 |
ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1901 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2541 સુધીના બોલાયાં હતાં. તેમજ ધાણીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1400 સુધી બોલાયા હતા.
આ પણ વાંચો: કાલના (તા. ૧૬/૦૬/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો
ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણા ની આવક આજ રોજ તા. 17/06/2021 ને ગુરૂવાર બપોરના ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ કરવામાં આવશે.
(૨) ગોંડલ માર્કેટ યાર્ડમાં અળદ ની આવક આજ રોજ તા. 17/06/2021 ને ગુરૂવાર રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1526 |
ઝીણી મગફળી | 830 | 1266 |
જાડી મગફળી | 790 | 1236 |
સુકા મરચા | 501 | 1901 |
ચણા | 600 | 920 |
લસણ | 481 | 901 |
મગ | 776 | 1331 |
ધાણી | 1000 | 1400 |
ધાણા | 900 | 1321 |
જીરું | 2101 | 2541 |