khissu

આજના (તા. ૦૪/૦૬/૨૦૨૧, શુક્રવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 04/06/2021 ને શુક્રવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: જૂન મહિનામાં કેવા રહેશે એરંડાના ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો

ખાસ નોંધ: (૧) રાજકોટ માર્કેટ યાર્ડમાં તા. ૦૪/૦૬/૨૦૨૧ ને શુક્રવારથી લસણ, અડદ, કાળા તલ, તુવેર અને જૂરૂની આવક સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે, આથી આવક બાબતની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

(૨) રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક રેગ્યુલર આવવા દેવામાં આવશે. તેમજ સુકા મરચા, ધાણા, જુવાર, વાલ, રાય, રાયડો, મેથી, બાજરી, એરંડા, સોયાબીન, રજકાનું બી, સીંગ દાણા, સીંગ ફાડા, સફેદ તલ અને તલની આવકને આજ રોજ તા. ૦૪/૦૬/૨૦૨૧ ને શુક્રવારના રાત્રીના ૮.૦૦ થી રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. તેમજ તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1375

1530

મગફળી જાડી 

1070

1281

મગફળી ઝીણી 

1020

1170

એરંડો 

937

998

તલ

1410

1600

કાળા તલ

1780

2525

રજકાનું બી 

3500

5026

લસણ 

850

1640

જીરું 

2131

2535

મગ 

1050

1275

 

આ પણ વાંચો: કાલના (03/06/2021, ગુરૂવારના) બજાર ભાવો: જાણો ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી

61

361

ડુંગળી સફેદ

20

189

મગફળી

691

1300

એરંડો 

730

730

અડદ

912

1107

મેથી

978

978

મગ

747

1244

વરીયાળી

1015

1015

જીરું 

1800

1800

તલ સફેદ

818

2185

તુવેર

1015

1015

અજમો

1740

1950

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં

300

366

ચણા 

700

939

મગફળી જાડી

800

1198

એરંડા

800

958

તલ

900

1606

કાળા તલ

1400

2425

તુવેર

1000

1233

જીરું 

2200

2400

મગ

900

1230

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

845

1470

લસણ

400

1180

મગફળી ઝીણી 

900

1150

ચણા 

900

944

ધાણા 

900

1190

ધાણી 

1000

1280

મગફળી જાડી 

950

1228

અજમો 

2000

2960

મગ 

1050

1235

જીરું 

1825

2490

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1506

મગફળી ઝીણી 

840

1291

મગફળી જાડી 

820

1321

લસણ 

551

1231

ચણા 

761

951

તલ

1201

1621

મગ

726

1271

ધાણી 

1000

1370

ધાણા 

951

1301

જીરું 

2026

2531

એરંડા

800

946

લાલ તલ

1451

1476

ડુંગળી સફેદ

31

151

ડુંગળી લાલ

81

351

સોયાબીન

1201

1551

મેથી

976

1381