આજના (૦૩/૦૬/૨૦૨૧, ગુરુવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવ: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

આજના (૦૩/૦૬/૨૦૨૧, ગુરુવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવ: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

આજ તારીખ 03/06/2021 ને ગુરુવારના જામનગર, રાજકોટ, મોરબી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

આ પણ વાંચો: વાવાઝોડાં બાદ કપાસના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. ૧૪૪૪, જાણો કપાસના બજાર ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1350

1525

મગફળી જાડી 

1050

1265

મગફળી ઝીણી 

1050

1160

એરંડો 

935

982

તલ

1210

1591

કાળા તલ

1740

2400

રજકાનું બી 

3300

4978

લસણ 

635

1440

જીરું 

2135

2550

મગ 

1150

1280

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1100

1470

ચણા 

831

963

મગફળી ઝીણી 

600

1159

બાજરી 

220

290

તલ

1100

1612

કાળા તલ

950

1614

અડદ 

800

1300

મેથી 

1000

1181

જીરું 

2140

2486

મગ

1145

1145

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

950

1475

તલ

1300

1566

મગફળી ઝીણી 

1000

1265

ચણા 

800

958

ધાણા 

925

1180

ધાણી 

1000

1285

મગફળી જાડી 

950

1215

અજમો 

1800

2490

મગ 

1050

1265

જીરું 

2100

2480

 

 આ પણ વાંચો: કાલના (02/06/2021, બુધવારના) બજાર ભાવો: જાણો ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1521

મગફળી ઝીણી 

820

1256

મગફળી જાડી 

800

1281

લસણ 

550

1321

ચણા 

700

961

તલ

1321

1611

મગ

776

1291

ધાણી 

1000

1365

ધાણા 

900

1281

જીરું 

2011

2531