khissu

શાનદાર કૂલિંગ સાથે મળશે ઘણી સુવિધાઓ, કિંમત જાણીને તરત જ ખરીદી લેશો

ઉનાળો શરૂ થતા જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી શરૂ પણ થઈ ગઈ છે. અને ભારતની વાત કરીએ તો ઘણી જગ્યાએ યલો એલર્ટ પણ કરી કરવામાં આવ્યા છે. આ પ્રકારની ગરમીથી બચવાનો એકમાત્ર ઈલાજ એસી છે... એર કંડિશનર જ એકમાત્ર સાધન છે જે તમને કાળઝાળ ગરમીથી બચાવી શકે છે.

હવે એ જરૂરી નથી કે દરેકને એસી પરવડે. આવી સ્થિતિમાં, અમે તમને બે ટોચની ઑફર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના હેઠળ તમે દર મહિને 1,500 રૂપિયાથી ઓછા ચૂકવીને ઘરે એસી લાવી શકો છો.

આ માહિતી પણ વાચો: ખૂબ જ વેંચાઈ રહ્યું છે આ 400 રૂપિયાનુ ac, મિનિટોમાં રૂમ કરી દેશે ઠંડો

આ એક પોર્ટેબલ એસી છે. આ એસી ને તમે ઇચ્છો ત્યાં લઇ જઇ શકો છો. તો ચાલો જાણીએ આ પોર્ટેબલ એસી વિશે.  આ ઑફર્સ Amazon પર ઉપલબ્ધ છે.

બ્લુ સ્ટાર 1 ટન પોર્ટેબલ એસી: તેની વાસ્તવિક કિંમત 39,000 રૂપિયા છે. પરંતુ તેને 9,110 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 29,890 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે 4,480 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.  સંપૂર્ણ વિનિમય મૂલ્ય મેળવવા પર, વપરાશકર્તાઓને આ AC 25,410 રૂપિયામાં મળશે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

જો તમે આ AC EMI પર ખરીદવા માંગો છો, તો તમે દર મહિને ઓછામાં ઓછા 1,407 રૂપિયા ચૂકવીને આ AC ખરીદી શકો છો. ફીચર્સની વાત કરીએ તો તેમાં હાઇ એફિશિયન્સી રોટરી કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. આ સાથે એન્ટી બેક્ટેરિયલ સિલ્વર કોટિંગ પણ આપવામાં આવ્યું છે.  તેમાં ઓટો મોડ પણ છે.

Dehumidifier પોર્ટેબલ AC: તેની મૂળ કિંમત રૂ. 34,900 છે. તેને 8,476 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 26,423 રૂપિયામાં ખરીદી શકાય છે. દર મહિને ઓછામાં ઓછા રૂ 1,244 ચૂકવીને EMI સાથે ખરીદી શકાય છે.

તે 50 ડિગ્રી સુધી ગરમીમાં ઠંડુ થઈ શકે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને હાઈ ડેન્સિટી ડસ્ટ ફિલ્ટર છે. તે 2D ઓટો એર સ્વિંગ, ફેધર ટચ પેનલ સાથે LED ડિસ્પ્લે, સ્માર્ટ વાયરલેસ રિમોટ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ મેળવે છે.

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો.

આ માહિતી પણ વાચો: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું છે? તો આ સ્કીમ છે સૌથી શ્રેષ્ઠ, જેમાં મળશે લોનની પણ સગવડ