17/12/2021 ના જુદા જુદા માર્કેટ યાર્ડના ભાવ, બાજરીની આવકોથી ભાવમાં નરમાઇ,

17/12/2021 ના જુદા જુદા માર્કેટ યાર્ડના ભાવ, બાજરીની આવકોથી ભાવમાં નરમાઇ,

મગફળીમાં મિશ્ર ટોન જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વેચવાલી પ્રમાણમાં ઓછી હોવાથી ભાવ ટકેલા રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં પણ વેચવાલી આજથી ઘટી હતી, પંરતુ બીજી તરફ ડિસા યાર્ડમાં નબળી મગફળી આજે ઘણા દિવસ બાદ રૂ.૧૦૦૦ની અંદર ખપી હતી. આગામી દિવસોમાં ભાવ તૈયાર માલની ઘરાકી ઉપર જ આધારિત છે. હાલમાં સીંગખોળ, સીંગદાણા અને તેલમાં ઘરાકી ન હોવાથી નીચી સપાટી પર ભાવ અથડાય રહ્યાં છે, પરિણામે મગફળી પણ વધતી નથી. બીજી તરફ ખેડૂતો હાલ મક્કમ હોવાથી ગામડે બેઠા કે પીઠાઓમાં નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી.

રાજસ્થાન અને હરિયાણાની બાજરીનાં ગુજરાતમાં વેપારો શરૂ થઈ ગયા હોવાથી લોકલ બાજરીનાં ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સારી બાજરીનાં ભાવ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ૨૦ આજનાં દિવસમાં ઘટી ગયા છે. આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. રાજસ્થાન અને હરિયાણાની બાજરીનાં ઉત્તર ગુજરાતમાં ડિલીવીરી શરતે રૂ.૨૧૦૦નાં ભાવથી વેપારો થાય છે. લોકલ વેપારો સરેરાશ ઓછા થઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં પીઠાઓમાં બાજરીનાં ભાવ રૂ.૩૬૫થી ૪૩૦ વચ્ચેક્વોટ થાય છે.

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1100

1832

ઘઉં 

363

429

જીરું 

1800

2950

તલ 

1100

2201

બાજરો 

270

346

ચણા 

672

963

ગુવાર 

970

1066

મગફળી ઝીણી 

950

1130

મગફળી જાડી 

920

1117

સોયાબીન 

1200

1272

ધાણા 

1000

1542

તુવેર 

766

1172

ઇસબગુલ

1075

1300

મકાઇ 

270

414

તલ કાળા 

1120

2700

મગ 

971

1566

અડદ 

740

1250

મેથી 

1000

1271

સિંગદાણા 

981

1350

 રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1475

1810

ઘઉં લોકવન 

401

430

ઘઉં ટુકડા

412

471

જુવાર સફેદ

346

575

જુવાર પીળી 

271

346

બાજરી 

295

418

તુવેર 

1000

1237

ચણા પીળા 

720

933

મગ 

1050

1483

મઠ 

1450

1550

કળથી 

750

968

સિંગદાણા

1475

1560

મગફળી જાડી 

919

1140

મગફળી ઝીણી 

920

1162

એરંડા 

1160

1216

અજમો 

1560

2205

સોયાબીન 

1221

1319

કાળા તલ 

2000

2600

લસણ 

263

500

ધાણા 

1400

1817

રાયડો 

1100

1475

ઇસબગુલ 

1680

2235

રજકાનું બી 

2500

3700

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

1816

જીરું

2201

3051

ઘઉં

404

500

એરંડા

1131

1191

તલ

1500

2241

ચણા

716

916

મગફળી જીણી

825

1201

મગફળી જાડી

770

1171

ડુંગળી

101

426

લસણ

201

491

સોયાબીન

1061

1286

ધાણા

1100

1626

તુવેર

976

1181

મગ

926

1391

અડદ

551

1511 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1300

1770

ઘઉં

400

444

જીરું

2100

3025

એરંડા

1000

1196

તલ

2095

2255

બાજરો

317

430

ચણા

690

965

મગફળી જીણી

900

1405

મગફળી જાડી

800

1077

લસણ

100

355 

અજમો

1560

3590

ધાણા

1000

1735

તુવેર

1100

1170

તલ કાળા

2070

2520

અડદ

1265

1430

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1451

1785

ઘઉં

404

448

જીરું

2150

3000

એરંડા

1182

1204

તલ

1515

2225

બાજરો

417

460

ચણા

700

858

મગફળી જીણી

666

1255

ધાણા

1430

1453

તલ કાળા

1200

2436 

મગ

1066

1318

અડદ

400

1462

સિંગદાણા

1076

1427

ગુવારનું બી

800

1148