કપાસનાં ભાવ જાણી ને ચોંકી જશો, જાણો શું છે આજના બજાર ભાવ

કપાસનાં ભાવ જાણી ને ચોંકી જશો, જાણો શું છે આજના બજાર ભાવ

ભગવાન ભરોસે ખેતી કરતા ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે ત્યારે રાજ્યનાં કૃષિ મંત્રી આ ઉપદ્રવ થી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે.

એક તરફ માવઠાનો માર તો બીજી તરફ લાલ જીવાત અને ઇયળોનો માર થી ખેડૂતો હવે બિચારા અને બાપડા બની ગયા છે. કારણ કે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની સામે જ સડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનો વાવેતર થતું હોય છે પરંતુ આ વાવેતર પર હવે લાલ જીવાત અને ઇયળની નજર લાગી છે. હાલ જિલ્લાના 25 હજાર હેક્ટર કપાસના વાવેતરમાં જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે કપાસના વાવેતરમાં પણ ખૂબ મોટો તફાવત આવ્યો છે. કારણ કે માર્કેટની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. જોકે ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તે માટે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ખેડૂતોની મદદેથી આવવું જોઈએ. આ રોગથી ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ ગયું છે, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને ઉપદ્રવના કારણે મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

કપાસના બજાર ભાવ

આજે આપણે જાણીશુ ગઇ કાલે (08-12-2023) તમામ જણસીઓમાં કપાસનો કેટલો ભાવ બોલાયો.

કપાસના બજાર ભાવ (08/12/2023)

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ12301526
અમરેલી10401482
સાવરકુંડલા13211455
જસદણ13001460
બોટાદ13701537
મહુવા10901413
ગોંડલ10011521
જામજોધપુર12501521
ભાવનગર12501448
જામનગર12901515
બાબરા13101515
જેતપુર12701461
વાંકાનેર12001516
મોરબી12501508
રાજુલા12021470
હળવદ12251513
વિસાવદર12151471
તળાજા11001451
બગસરા11501481
જુનાગઢ12251406
ઉપલેટા13001485
માણાવદર13001490
ધોરાજી12861466
વિછીયા13001450
ભેસાણ12001482
ધારી10001452
ખંભાળિયા13001450
ધ્રોલ11501501
પાલીતાણા12051450
હારીજ14101473
ધનસૂરા12001385
વિસનગર12001462
વિજાપુર12501479
હિંમતનગર13551457
માણસા11111448
કડી12911430
પાટણ13501480
થરા12801440
તલોદ12051435
સિધ્ધપુર12251468
ડોળાસા11601480
ટીંટોઇ12701405
દીયોદર13501400
બેચરાજી12501392
ગઢડા13001471
ઢસા12351436
કપડવંજ12001280
ધંધુકા12501462