આજનાં (06/08/2021,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજનાં (06/08/2021,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 06/08/2021, શુક્રવારના પાલનપુર, વિજાપુર, ઊંઝા, ડીસા, તળાજા, ભાવનગર, મહુવા, મોરબી, રાજકોટ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો:  ગુજરાત ખેડૂતો થઇ જાવ તૈયાર, ફરી આ તારીખોમા ચોમાંચું સક્રિય: અંબાલાલ પટેલ

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2000

2922

તલ 

1340

1911

રાયડો 

1362

1390

વરીયાળી 

1000

2368

અજમો 

990

2638

ઇસબગુલ 

2100

2391

સુવા

920

1045 

પાલનપુર  માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

925

1140

ઘઉં 

340

377

એરંડા 

1091

1108

બાજરી 

305

344

રાયડો 

1250

1368

રાજગરો 

894

963

ગુવાર

885

885

 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1071

1222

ઘઉં 

340

379

જીરું 

2100

2392

એરંડા 

1099

1104

તલ 

1550

1611

બાજરી  

325

379 

રાયડો 

1367

1330

ગવાર 

800

868

રાજગરો 

890

949

વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

391

એરંડા 

1095

1106

બાજરી

321

343

ગવાર

840

888

જુવાર 

340

478 

 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1100

1735

ઘઉં લોકવન

340

380

ઘઉં ટુકડા 

351

440

જુવાર સફેદ 

351

550

બાજરી 

250

325

તુવેર 

1151

1291

ચણા પીળા 

800

1014

અડદ 

1121

1475

મગ 

990

1262

વાલ દેશી 

825

1090

ચોળી 

775

1285

કળથી 

535

680

મગફળી જાડી 

1060

1387

અળશી

1400

1560

કાળા તલ 

1350

2500

લસણ 

510

1187

જીરું 

2350

2535

રજકાનું બી 

3200

5650

 

આ પણ વાંચો: જાણો કાલના (તા. 05/08/2021, ગુરુવારના) બજાર ભાવો: ભાવો જાણી વેચાણ કરો, ૧૦૦% ફાયદો

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

151

393

સફેદ ડુંગળી 

160

292

નાળીયેર 

450

1990

મગફળી 

1153

1370

જુવાર 

280

388

બાજરી 

269

377

ઘઉં 

266

456

મકાઇ 

1003

266

અડદ 

889

1365

મગ 

995

1288

અજમા 

1106

2025

વરીયાળી 

762

1106

ચણા 

1500

960

તલ સફેદ 

800

2556

તુવેર 

1700

1272

જીરું 

1280

1700

મેથી  

 

1287 

ખાસ નોંધ : તારીખ 08/08/2021 રવિવારની રજા તારીખ 9,8 ને શ્રાવણ માસના પ્રથમ સોમવારની રજા હોય જેથી લસણની આવક આજરોજ રાત્રીના 9 વાગ્યાથી બંધ કરવામાં આવશે.

 આ પણ વાંચો : શું તમે પણ પર્સનલ લોન લેવા ઈચ્છો છો? આ રહી દેશની 13 બેંકો જે આપે છે સસ્તા વ્યાજ દરે લોન, જાણો તમામ માહિતી એક ક્લિકમાં

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

332

461

ઘઉં ટુકડા 

334

481

મગફળી ઝીણી 

925

1321

મગફળી જાડી 

820

1431

એરંડા 

1001

1086

જીરું 

2151

2591

તલી

1201

1851

ઇસબગુલ 

1901

2131

ધાણા 

926

1361

ડુંગળી લાલ 

131

326

સફેદ  ડુંગળી 

101

191

મગ 

981

1281

ચણા 

731

941

સોયાબીન 

1711

1831 

રાયડો 

1441

1441

સુરજમુખી 

951

1301

 

તળાજા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ મગડી 

1022

1185

શીંગ જી 20 

1200

1329

તલ સફેદ 

1524

1850

તલ કાળા 

1753

2376

એરંડા 

958

958

ઘઉં ટુકડા 

338

395

 બાજરી 

286

368

જુવાર 

325

325

વરીયાળી 

1231

1231

અડદ 

1046

1246

મગ 

886

1162

ચણા 

772

895

રાજગરો 

877

877

જીરું 

2269

2509

મેથી 

1280

1290

રાય

 1313

1331

 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

1011

1205

શીંગ જી 20

1341

1341

તલ સફેદ 

1530

1901

તલ કાળા 

1760

2486

ઘઉં 

350

407

બાજરી 

314

356

જુવાર સફેદ 

290

335

મગ 

1040

1156

રાય 

1285

1285

મેથી 

1298

1298

ધાણા 

1225

1276

જીરું 

2300

2300

ચણા 

720

947

કાળીજીરી 

1026

1576

વરીયાળી 

1345

1345

તુવેર

1161

1161

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

377

કાળા તલ 

1600

2505

મેથી 

1150

1230

અડદ 

1250

1350

તલ 

1200

1849

મગફળી જાડી 

1000

1268

ચણા 

800

960

ધાણા 

1100

1339

મગ 

1000

1205

જીરું 

2200

2400 

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1082

1082

ઘઉં 

341

369

મગફળી ઝીણી 

1100

1236

 બાજરી 

281

281

તલ 

1600

1838

કાળા તલ 

1414

2349

તુવેર 

1160

1217

ચણા 

701

921

મગ 

1271

1271

જીરું  

2140

2500 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1080

ઘઉં 

1045

1350

મગફળી જાડી 

1100

1330

કાળા તલ 

1824

2400

અજમો 

500

1050

મગફળી ઝીણી 

1150

1337

ચણા 

845

1052

ધાણા 

2200

2900

મગ 

900

1324

જીરું  

1600

2465