આજના (તા. 22-07-2021, ગુરુવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજના (તા. 22-07-2021, ગુરુવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 22/07/2021, ગુરુવારનાં ઊંઝા, જામનગર, જુનાગઢ,અમરેલી, મહુવા, રાજકોટ, ગોંડલ અને  માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: સોનામાં આજે મોટો ઘટાડો, માત્ર એક દિવસમાં 3,100 રૂપિયાનો જોરદાર ઘટાડો થયો

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2175

3025

તલ 

1301

2110

રાયડો 

1259

1326

વરીયાળી 

1000

2900

અજમો 

940

2468

ઇસબગુલ 

2071

2311

સુવા  

930

1005 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1067

ધાણા 

1000

1205

મગફળી જાડી 

1000

1235

કાળા તલ 

1700

2265

લસણ 

400

1070

મગફળી ઝીણી 

1000

1250

ચણા 

880

977

અજમો 

2200

3100

મગ 

1100

1270

જીરું  

1740

2495 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

369

કાળા તલ 

1400

2451

મગફળી ઝીણી 

900

1100

એરંડો 

930

1236

તલ 

1250

1665

મગફળી જાડી 

860

1224

ચણા 

850

940

ધાણા 

1000

1278

જીરું 

1800

2400

મગ  

1000

1212 

 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1050

1736

ઘઉં લોકવન

351

370

ઘઉં ટુકડા 

353

406

જુવાર સફેદ 

350

615

બાજરી 

241

305

તુવેર 

950

1146

ચણા પીળા 

880

921

અડદ 

1050

1331

મગ 

984

1250

વાલ દેશી 

721

1045

ચોળી 

831

1249

કળથી 

580

665

મગફળી જાડી 

1000

1345

અળશી

961

1005

કાળા તલ 

1345

2300

લસણ 

500

1127

જીરું 

2335

2510

રજકાનું બી 

3100

5350

ગુવારનું બી 

750

785 

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

101

401

સફેદ ડુંગળી 

131

258

મગફળી 

802

1343

એરંડા 

630

1041

જુવાર 

263

463

બાજરી 

240

333

ઘઉં 

317

459

મકાઇ 

414

414

અડદ 

610

1300

મગ 

400

1249

મેથી 

999

1120

ચણા 

728

950

તલ સફેદ 

1025

2053

તુવેર 

1006

1063

વરીયાળી 

888

1130

ધાણા 

1152

1152

સોયાબીન  

1119

1119 

નાળીયેર 

366

1913

 

 ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

322

436

ઘઉં ટુકડા 

332

471

મગફળી ઝીણી 

870

1306

મગફળી જાડી 

800

1301

એરંડા 

1000

1081

જીરું 

2181

2621

તલી

1026

1671

ઇસબગુલ 

1571

2161

ધાણા 

900

1301

ડુંગળી લાલ 

101

336

સફેદ  ડુંગળી 

161

216

મગ 

726

1251

ચણા 

751

951

સોયાબીન 

1341

1671 

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

377

મગફળી જાડી 

745

1289

ચણા 

681

951

એરંડો 

950

1049

તલ 

1000

1735

કાળા તલ 

1100

2625

મગ 

640

1248

ધાણા 

980

1222

કપાસ 

740

1649

જીરું  

1540

2560