આજ તારીખ 23/11/2021, મંગળવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
સપ્તાહના પ્રારંભે સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા હતા. મગફળી બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાંડ બજારમાં આવક અને ભાવમાં કોઇ ફેરફાર જણાતો નહોતો. ચણા બેસન બજારમાં ભાવ ઘટ્યા છે. એરંડા બજારમાં મજબૂતી જોવા મળી છે. રૂ કપાસ બજારમા મજબૂત વલણ જોવા મળ્યું છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે મગફળી, કપાસ, મરચા સહિતની જણસોની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, દરમ્યાન વાતાવરણ ખુલ્લું થતાં યાર્ડ દ્વારા ગત રાત્રિથી પુન: મગફળીની આવક કરવામાં આવી હતી.
દરમ્યાન આજ સવારથી મગફળીની થયેલી હરરાજીમાં ખેડૂતોને મણદીઠ મગફળીના 1000 થી 1565 સુધીના મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી, આ ઉપરાંત યાર્ડમાં અન્ય જણસોની આવક પણ કરવામાં આવી છે, તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1530 | 1715 |
ઘઉં | 400 | 425 |
જીરું | 2505 | 2950 |
રાયડો | 1400 | 1570 |
લસણ | 265 | 790 |
મગફળી ઝીણી | 820 | 1235 |
મગફળી જાડી | 845 | 1192 |
તલ કાળા | 2181 | 2730 |
મેથી | 1100 | 1412 |
એરંડા | 1100 | 1274 |
ધાણા | 1350 | 1550 |
રજકાનું બી | 3500 | 5400 |
રાય | 1500 | 1650 |
ઈસબગુલ | 1675 | 2290 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1726 |
ઘઉં | 2200 | 2971 |
જીરું | 2200 | 2971 |
તલ | 1600 | 2221 |
ચણા | 700 | 971 |
મગફળી ઝીણી | 930 | 1251 |
મગફળી જાડી | 830 | 1221 |
ડુંગળી | 91 | 551 |
સોયાબીન | 1050 | 1371 |
ધાણા | 1100 | 1621 |
તુવેર | 701 | 1181 |
મગ | 851 | 1421 |
ઘઉં ટુકડા | 406 | 521 |
શીંગ ફાડા | 901 | 1496 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 435 |
ચણા | 700 | 948 |
અડદ | 800 | 1442 |
તુવેર | 1050 | 1178 |
મગફળી ઝીણી | 850 | 1228 |
મગફળી જાડી | 800 | 1168 |
તલ | 1500 | 2192 |
તલ કાળા | 2000 | 2772 |
જીરું | 1900 | 2900 |
ધાણા | 1100 | 1660 |
મગ | 1000 | 1325 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 890 | 1740 |
ઘઉં | 385 | 439 |
જીરું | 2100 | 3036 |
તલ | 1100 | 2412 |
ચણા | 720 | 1014 |
મગફળી ઝીણી | 1030 | 1106 |
મગફળી જાડી | 950 | 1140 |
જુવાર | 2216 | 442 |
સોયાબીન | 1243 | 1324 |
મકાઇ | 325 | 506 |
ધાણા | 1332 | 1575 |
તલ કાળા | 1200 | 2786 |
મગ | 1000 | 1065 |
અડદ | 650 | 1415 |