આજના (29/10/2021, શુક્રવારના) બજાર ભાવો, આ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસની રજા જાહેર, જાણો તમારા પાકનો ભાવ

આજના (29/10/2021, શુક્રવારના) બજાર ભાવો, આ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસની રજા જાહેર, જાણો તમારા પાકનો ભાવ

આજ તારીખ 29/10/2021, શુક્રવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, મહુવા અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

422

2022

કપાસ

700

1687

લાલ ડુંગળી 

155

554

સફેદ ડુંગળી 

150

411

મગફળી 

939

1200

જુવાર 

271

326

બાજરી 

284

461

ઘઉં 

341

504

અ‍ડદ

820

1426

મગ

835

1010

મેથી

1150

1200

સોયાબીન

940

940

જીરૂ

1840

2551

અજમા

1265

1265

રાય

1354

1354

ચણા 

700

1021

તલ સફેદ 

1900

2068

તલ કાળા 

1500

2499

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1775

2080

ઘઉં 

394

441

કાળા તલ 

2425

2635

મગ 

1050

1325

લસણ 

250

770

મગફળી ઝીણી 

800

1530

મગફળી જાડી 

850

1070

અજમો 

1500

2600

કપાસ 

1400

1750

જીરું  

1830

2625

 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગ

941

1439

ઘઉં 

394

438

ચણા 

562

902

બાજરી 

248

408

તલ 

1500

2122

કાળા તલ 

1580

2814

અડદ 

241

1299

મગફળી ઝીણી 

800

1081

કપાસ  

1111

1751

જીરું 

2080

2554

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

800

1207

ઘઉં 

350

421

મગ 

1000

1440

અડદ 

800

1398

તલ 

1750

2100

ચણા 

700

970

મગફળી જાડી 

750

1128

તલ કાળા 

1770

2831

ધાણા 

1030

1392

જીરું  

1800

2560

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1250

1735

ઘઉં 

393

413

જીરું 

2440

2652

રાયડો 

1400

1530

લસણ

375

841

મગફળી ઝીણી 

930

1115

મગફળી જાડી 

980

1129

તલ કાળા 

2170

2800

મગ 

1300

1505

મેથી 

1200

1500

એરંડા

1240

1294

અજમો

1250

2261

ધાણા

1200

1360

રજકાનું બી

3500

4800

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1711

મગફળી ઝીણી 

820

1206

મગફળ જાડી 

760

1216

એરંડા 

1101

1291

તલ 

1351

2121

તલ કાળા

1551

2751

જીરું 

2001

2711

ધાણા 

1000

1421

તુવેર 

726

1191

અડદ 

601

1491

 મગ

901

1411

ચણા 

651

976

સોયાબીન 

800

1036

ઈસબગુલ

1276

2281

ડુંગળી લાલ

131

511

રાય

1400

1411

મેથી

800

1251