નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 18-09-2021, શનિવારના રાજકોટ, મોરબી, મહુવા, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: ફેરફાર/ 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, જે તમારી આવક પર કરશે અસર, ન્યુ વેજ કોડ પહેલી તારીખથી લાગુ...
મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3893 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1339 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 328 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 157 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2001 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2456 બોલાયા હતા.
જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (17-09-2021, શુક્રવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 860 | 2001 |
લાલ ડુંગળી | 181 | 328 |
સફેદ ડુંગળી | 70 | 157 |
મગફળી | 875 | 1143 |
જુવાર | 250 | 450 |
બાજરી | 280 | 391 |
ઘઉં | 390 | 475 |
અડદ | 1072 | 1300 |
મગ | 734 | 1279 |
મેથી | 1310 | 1310 |
ચણા | 799 | 1100 |
તલ સફેદ | 1840 | 2070 |
તલ કાળા | 1750 | 2456 |
રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2525 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1390 બોલાયો હતો.
આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં ખુશખબરી: બેંક ઓફ બરોડા સહિત SBI અને PNB ખાતાધારકો માટે મોટાં સમાચાર
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1050 | 1380 |
ઘઉં | 395 | 419 |
જીરું | 2340 | 2650 |
એરંડા | 1180 | 1212 |
રાયડો | 1400 | 1521 |
મગફળી ઝીણી | 1150 | 1340 |
મગફળી જાડી | 1200 | 1390 |
લસણ | 450 | 1001 |
તલ કાળા | 1925 | 2525 |
મગ | 1191 | 1351 |
અડદ | 1050 | 1562 |
મેથી | 1225 | 1450 |
રજકાનું બી | 3950 | 5615 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2640 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1200 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1128 |
ધાણા | 500 | 1405 |
મગફળી જાડી | 1000 | 1216 |
કાળા તલ | 980 | 1150 |
લસણ | 285 | 1000 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
ચણા | 908 | 1051 |
અજમો | 2000 | 2640 |
મગ | 1865 | 1940 |
જીરું | 1800 | 2800 |
મોરબી માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1662 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1127 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1226 | 1230 |
ઘઉં | 379 | 415 |
મગફળી ઝીણી | 1100 | 1127 |
બાજરી | 310 | 340 |
તલ | 1751 | 2039 |
કાળા તલ | 1450 | 1662 |
મગ | 1273 | 1411 |
ચણા | 722 | 922 |
ગુવારનું બી | 1050 | 1080 |
જીરું | 2085 | 2565 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2360 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1320 |
ઘઉં | 370 | 411 |
મગ | 1100 | 1284 |
અડદ | 1250 | 1390 |
તલ | 1580 | 2030 |
ચણા | 850 | 1040 |
મગફળી જાડી | 700 | 1098 |
તલ કાળા | 1200 | 2360 |
ધાણા | 1350 | 1470 |
જીરું | 2350 | 2450 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2771 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: અમદાવાદ સહીત ગુજરાતમાં ભારે વરસાદ આગાહી, રવિવારથી વરસાદ જોર વધશે...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 384 | 486 |
જીરું | 2026 | 2771 |
એરંડા | 1091 | 1221 |
તલ | 1500 | 2071 |
મગફળી ઝીણી | 1000 | 1176 |
મગફળી જાડી | 900 | 1121 |
ડુંગળી | 100 | 291 |
સોયાબીન | 1161 | 1611 |
ધાણા | 1000 | 1451 |
તુવેર | 826 | 1311 |
તલ કાળા | 1451 | 2484 |
મગ | 800 | 1341 |
અડદ | 876 | 1501 |
મેથી | 1081 | 1431 |
ઇસબગુલ | 1526 | 2591 |