આજ તારીખ 08/09/2021, બુધવારના રાજકોટ, મોરબી, ગોંડલ, જુનાગઢ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: રાહતના સમાચાર/ હવે આ તારીખ સુધી માન્ય ગણાશે ડ્રાઈવીંગ લાઇસન્સ, પીયુસી સર્ટીફીકેટ જેવા દસ્તાવેજો.
જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2770 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3500 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ.1200 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1182 |
ધાણા | 1090 | 1455 |
મગફળી જાડી | 1000 | 1200 |
કાળા તલ | 1800 | 2480 |
લસણ | 400 | 835 |
મગફળી ઝીણી | 1000 | 1170 |
ચણા | 880 | 1028 |
અજમો | 2250 | 3500 |
તલ | 1770 | 2060 |
જીરું | 1800 | 2770 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2470 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1167 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1187 | 1208 |
ઘઉં | 381 | 449 |
મગફળી ઝીણી | 1205 | 1205 |
બાજરી | 322 | 362 |
તલ | 1700 | 2010 |
કાળા તલ | 1850 | 2470 |
મગ | 852 | 1250 |
ચણા | 882 | 994 |
ગુવારનું બી | 760 | 1126 |
જીરું | 2080 | 2700 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2300 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1379 |
ઘઉં | 268 | 410 |
મગ | 1250 | 1357 |
અડદ | 1000 | 1500 |
તલ | 1600 | 1978 |
ચણા | 900 | 1026 |
મગફળી જાડી | 860 | 1240 |
તલ કાળા | 2300 | 2300 |
ધાણા | 1200 | 1500 |
જીરું | 2000 | 2500 |
ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2751 સુધીના બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 346 | 446 |
જીરું | 1901 | 2751 |
એરંડા | 1051 | 1216 |
તલ | 1200 | 1991 |
મગફળી ઝીણી | 950 | 1271 |
મગફળી જાડી | 900 | 1351 |
ડુંગળી | 91 | 296 |
સોયાબીન | 1471 | 1631 |
ધાણા | 1000 | 1531 |
તુવેર | 1001 | 1381 |
મગ | 1000 | 1341 |
અડદ | 1026 | 1551 |
રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2741 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1051 | 1383 |
ઘઉં લોકવન | 390 | 425 |
જુવાર | 381 | 590 |
તુવેર | 1045 | 1310 |
અડદ | 1275 | 1585 |
મગ | 1050 | 1363 |
એરંડો | 1125 | 1205 |
અજમો | 1375 | 2261 |
સુવા | 840 | 1080 |
કાળા તલ | 1350 | 2450 |
લસણ | 535 | 1113 |
જીરું | 2310 | 2741 |
રાયડો | 1350 | 1450 |
રજકાનું બી | 4000 | 5500 |