આજ તારીખ 1૩/09/2021, શનિવારના રાજકોટ, ગોંડલ, મોરબી અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી શાંત રૂમ! તમે આ રૂમમાં 45 મિનીટથી વધુ નહિ શકો...
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 406 | 430 |
જીરું | 2125 | 2615 |
એરંડા | 1181 | 1203 |
તલ | 310 | 312 |
મગફળી ઝીણી | 1200 | 1220 |
ચણા | 737 | 963 |
બાજરી | 310 | 312 |
તલ કાળા | 1170 | 2400 |
મગ | 1250 | 1325 |
ગવારનું બી | 760 | 1120 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2280 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 406 |
જીરું | 2351 | 2400 |
તુવેર | 1000 | 1366 |
તલ | 1540 | 2025 |
તુવેર | 1150 | 1360 |
ચણા | 800 | 1000 |
અડદ | 1000 | 1550 |
મગફળી જાડી | 825 | 1140 |
તલ કાળા | 1800 | 2280 |
ધાણા | 1205 | 1530 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2730 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2500 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1160 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1041 | 1190 |
ધાણા | 1125 | 1375 |
મગફળી જાડી | 700 | 1160 |
કાળા તલ | 1580 | 2230 |
લસણ | 545 | 615 |
ચણા | 940 | 1025 |
મગફળી જીણી | 801 | 1100 |
અજમો | 2000 | 2500 |
તલ | 1850 | 1980 |
જીરું | 1800 | 2730 |
રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5000 સુધી બોલાયાં હતા. તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1990 સુધીણના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1203 | 1222 |
ઘઉં લોકવન | 396 | 442 |
જુવાર | 350 | 600 |
બાજરી | 260 | 312 |
લસણ | 500 | 975 |
રજકાનું બી | 1660 | 5000 |
ચણા | 900 | 1078 |
મગ | 1156 | 1318 |
વાલ | 820 | 1310 |
તલ | 1700 | 1990 |