આજના (16/10/2021, શનિવાર) માર્કેટિંગ યાર્ડોના ભાવો: મગફળીના ભાવમાં નરમાઇનો માહોલ

આજના (16/10/2021, શનિવાર) માર્કેટિંગ યાર્ડોના ભાવો: મગફળીના ભાવમાં નરમાઇનો માહોલ

આજ તારીખ 16-10-2021, શનિવારના અમરેલી, હિંમતનગર, ઊંઝા, રાજકોટ, જુનાગઢ, માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

હિંમતનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

1551

ઘઉં 

390

460

એરંડા 

1140

1215 

મગફળી જાડી 

1050

1399

સોયાબીન  

850

1000

અડદ 

850

1000 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

700

1154

ઘઉં 

380

459

મગ 

945

1165

તલ 

1000

2085

કાળા તલ 

1350

2600

ચણા 

700

1130

મગફળી જાડી 

786

1070

કપાસ 

700

1681

ધાણા 

1140

1155

જીરું 

1145

2481 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1025

1261

ઘઉં 

350

420

મગ 

1100

1346

અડદ 

1000

1450

તલ 

1600

1983

ચણા 

750

1006

મગફળી જાડી 

750

1082

તલ કાળા 

1800

2480

ધાણા 

1150

1453

જીરું 

2000

2446 

ઊંઝા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2100

2956

તલ 

1850

2150

રાયડો 

1425

1425

વરીયાળી 

1300

2780

અજમો 

1000

2301

ઇસબગુલ 

1300

2780

સુવા

975

1052 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

960

1721

ઘઉં 

390

417

જીરું 

2420

2600

એરંડા 

1130

1192

તલી

1852

2013

રાયડો 

1300

1400

લસણ

450

950

મગફળી ઝીણી 

760

1140

મગફળી જાડી 

850

1172

ઇસબગુલ 

1850

2411

તલ કાળા 

1900

2635

મગ 

1000

1379

અડદ 

1134

1550

મેથી 

1200

1375