આજ તારીખ 01/10/2021, શુક્રવાર અમરેલી, રાજકોટ, ગોંડલ અને જુનાગઢ, જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 441 |
મગફળી ઝીણી | 800 | 1166 |
મગફળ જાડી | 750 | 1251 |
તલ | 1400 | 2071 |
જીરું | 1951 | 2651 |
ધાણા | 1000 | 1436 |
ચણા | 800 | 1006 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 945 | 1140 |
ઘઉં | 351 | 420 |
મગ | 710 | 1200 |
તલ | 1700 | 2080 |
કાળા તલ | 1780 | 2330 |
ચણા | 701 | 901 |
મગફળી જાડી | 770 | 900 |
કપાસ | 705 | 1480 |
ધાણા | 1050 | 1310 |
જીરું | 1800 | 2410 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 390 |
મગ | 1300 | 1390 |
એરંડા | 1030 | 1160 |
અડદ | 1000 | 1420 |
ચણા | 830 | 1030 |
તલ | 1850 | 2045 |
કાળા તલ | 1500 | 2040 |
કપાસ | 600 | 1450 |
ધાણા | 1010 | 1270 |
જીરું | 1910 | 2550 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1272 |
1ઘઉં | 370 | 417 |
મગ | 1100 | 1320 |
અડદ | 700 | 1500 |
તલ | 1500 | 2036 |
ચણા | 700 | 934 |
મગફળી જાડી | 800 | 1010 |
તલ કાળા | 1900 | 2322 |
ધાણા | 1200 | 1439 |
જીરું | 2300 | 2400 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલી | 1880 | 2045 |