ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડોમાં જણસીની આવક આજે નહીવત થઇ હતી. કારણ કે ગુલાબ અને શાહીન વાવાઝોડાની આગાહી ગુજરાતમાં દર્શાવાઈ છે. આજ તારીખ 30-09-2021, ગુરૂવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર, અમરેલી, જામજોધપુર, ભાવનગર, માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલી | 1850 | 1985 |
કાળા તલ | 1425 | 2422 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 342 | 410 |
તલ | 1902 | 1974 |
ચણા | 755 | 845 |
જીરું | 2065 | 2335 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1427 |
ઘઉં | 360 | 418 |
તલ | 1500 | 1986 |
ચણા | 700 | 1034 |
મગફળી જાડી | 615 | 872 |
તલ કાળા | 2000 | 2386 |
ધાણા | 1225 | 1428 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 500 | 1380 |
ઘઉં | 365 | 395 |
જીરું | 1975 | 2525 |
એરંડા | 1100 | 1150 |
તલ | 1850 | 2015 |
બાજરી | 250 | 280 |
ચણા | 800 | 1000 |
મગફળી જાડી | 700 | 820 |
તુવેર | 1100 | 1280 |
તલ કાળા | 1500 | 2040 |
મગ | 1300 | 1380 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 423 |
તલ | 1834 | 2055 |
બાજરી | 329 | 329 |
ચણા | 840 | 921 |
તલ કાળા | 1605 | 1605 |
કાંગ | 579 | 579 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 770 | 1526 |
ઘઉં | 355 | 420 |
જીરું | 2150 | 2500 |
તલ | 1100 | 2170 |
ચણા | 700 | 1045 |
જુવાર | 300 | 300 |
તલ કાળા | 1050 | 2495 |
મગ | 700 | 1230 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 425 |
મગફળી ઝીણી | 750 | 1091 |
મગફળ જાડી | 700 | 1196 |
એરંડા | 1061 | 1206 |
તલ | 1426 | 2061 |
જીરું | 1951 | 2661 |
ઇસબગુલ | 2000 | 2526 |
ધાણા | 1000 | 1411 |
ધાણી | 1100 | 1436 |
લસણ સુકું | 400 | 861 |
ડુંગળી લાલ | 111 | 456 |
બાજરો | 281 | 281 |
જુવાર | 285 | 311 |
મકાઇ | 361 | 361 |
મગ | 681 | 1361 |
ચણા | 751 | 1001 |
સોયાબીન | 801 | 1151 |
મેથી | 926 | 1351 |