આજ તારીખ 12/11/2021, શુક્રવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
જલારામ જયંતિને કારણે ગોંડલ સહિત સૌરાષ્ટ્રનાં બે-ચાર પીઠાઓ બંધ હોવાથી મગફળીનાં વેપારો સરેરાશ પાંખા રહ્યાં હતાં. બીજા સેન્ટરોમા પણ આવકો ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ડીસામાં મગફળીની વેચવાલી ગુરૂવારે વધી હતી. જોકે મગફળીનાં ભાવમાં સરેરાશ તમામ સેન્ટરમાં ભાવ સ્થિર રહ્યાં હતા. હળવદ બાજુ સવારે સારા માલમાં ઊંચા ભાવ રહ્યાં બાદ બપોર બાદ બજારો રૂ.૧૦થી ૨૦ નરમ દેખાતાં હતાં. સીંગદાણાની બજારમાં ભાવ સતત બીજા દિવસે સુધર્યાં હતાં. એચપીએસમાં નિકાસ વેપારો થોડા થઈ રહ્યાં હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આજે આવકો થોડી વધી હતી, પરંતુ એક-બે દિવસમાં ફરી તેમાં ઘટાડો થાય તેવી સંભાવનાં છે.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 951 | 1736 |
ઘઉં | 406 | 451 |
જીરું | 2161 | 2901 |
એરંડા | 1001 | 1171 |
તલ | 1450 | 2261 |
ચણા | 751 | 971 |
મગફળી ઝીણી | 825 | 1141 |
મગફળી જાડી | 800 | 1206 |
ડુંગળી | 121 | 601 |
લસણ | 331 | 751 |
સોયાબીન | 1200 | 1276 |
ધાણા | 1200 | 1276 |
તુવેર | 1000 | 1191 |
તલ કાળા | 1700 | 2926 |
મગ | 870 | 1441 |
અડદ | 676 | 1401 |
મરચા સુકા | 401 | 2501 |
ઘઉં ટુકડા | 410 | 526 |
શીંગ ફાડા | 950 | 1441 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1740 |
ઘઉં | 404 | 419 |
જીરું | 2500 | 2900 |
રાયડો | 1400 | 1515 |
લસણ | 331 | 991 |
મગફળી ઝીણી | 820 | 1156 |
મગફળી જાડી | 850 | 1128 |
તલ કાળા | 2280 | 2826 |
મેથી | 1150 | 1450 |
એરંડા | 1151 | 1274 |
ધાણા | 1105 | 1454 |
રજકાનું બી | 3000 | 5000 |
સોયાબીન | 975 | 1111 |
રાય | 1470 | 1650 |
ઈસબગુલ | 1610 | 2320 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1740 |
ઘઉં | 400 | 456 |
જીરું | 2100 | 2865 |
એરંડા | 1200 | 1260 |
તલ | 1980 | 2300 |
બાજરો | 325 | 394 |
મગફળી ઝીણી | 1000 | 1500 |
મગફળી જાડી | 950 | 1050 |
ડુંગળી | 100 | 630 |
લસણ | 200 | 865 |
અજમો | 1500 | 1905 |
ધાણા | 1105 | 1345 |
તલ કાળા | 2350 | 2710 |
મગ | 1200 | 1350 |
અડદ | 200 | 1405 |
મોરબી માર્કેટ યાર્ડ: .
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1728 |
ઘઉં | 404 | 438 |
જીરું | 2165 | 2705 |
તલ | 1650 | 2296 |
બાજરો | 381 | 471 |
ચણા | 691 | 859 |
મગફળી ઝીણી | 700 | 1095 |
તલ કાળા | 1500 | 2824 |
મગ | 717 | 1281 |
અડદ | 501 | 1335 |
ગુવારનું બી | 700 | 950 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 433 |
ઘઉં ટુકડા | 400 | 451 |
બાજરો | 250 | 411 |
ચણા | 800 | 1020 |
અડદ | 1200 | 1418 |
કપાસ | 1500 | 1700 |
તુવેર | 900 | 1226 |
મગફળી ઝીણી | 890 | 1184 |
મગફળી જાડી | 820 | 1144 |
સિંગફાડા | 1100 | 1100 |
એરંડા | 1100 | 1255 |
તલ | 1800 | 2223 |
તલ કાળા | 2200 | 2961 |
જીરું | 2300 | 2695 |
ધાણા | 1000 | 1484 |
મગ | 950 | 1260 |