નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 04-10-2021 સોમવારના રાજકોટ, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 120 | 733 |
સફેદ ડુંગળી | 150 | 256 |
એરંડા | 999 | 1000 |
મગફળી | 752 | 1301 |
જુવાર | 273 | 424 |
બાજરી | 271 | 431 |
ઘઉં | 361 | 468 |
મકાઈ | 305 | 376 |
અડદ | 1080 | 1080 |
મગ | 850 | 1330 |
મેથી | 1185 | 1238 |
રાય | 530 | 1400 |
ચણા | 727 | 1032 |
તલ સફેદ | 1676 | 2352 |
તુવેર | 770 | 840 |
જીરું | 2526 | 2526 |
ધાણા | 1500 | 1500 |
કપાસ | 405 | 1219 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 384 | 425 |
મગફળી ઝીણી | 771 | 1151 |
મગફળી જાડી | 751 | 1261 |
એરંડા | 1001 | 1171 |
તલ | 1401 | 2011 |
જીરું | 2001 | 2661 |
ઇસબગુલ | 1500 | 2401 |
ધાણા | 1000 | 1431 |
ધાણી | 1100 | 1631 |
લસણ સુકું | 400 | 901 |
ડુંગળી લાલ | 151 | 651 |
બાજરો | 261 | 341 |
જુવાર | 281 | 441 |
મકાઇ | 371 | 441 |
મગ | 851 | 1371 |
ચણા | 800 | 1021 |
સોયાબીન | 600 | 1001 |
મેથી | 826 | 1371 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1548 |
ઘઉં | 380 | 411 |
જીરું | 2400 | 2580 |
એરંડા | 1130 | 1180 |
તલી | 1640 | 2006 |
રાયડો | 1300 | 1430 |
લસણ | 551 | 1051 |
મગફળી ઝીણી | 750 | 1150 |
મગફળી જાડી | 820 | 1088 |
ઇસબગુલ | 1650 | 2361 |
તલ કાળા | 2150 | 2380 |
મગ | 1040 | 1378 |
અડદ | 1000 | 1600 |
મેથી | 1150 | 1400 |
તુવેર | 1050 | 1250 |
અજમો | 1450 | 2340 |
સોયાબીન | 650 | 1050 |
વરીયાળી | 1300 | 1350 |