નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 23-08-2021,સોમવારના ડીસા, બોટાદ, ઊંઝા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, વિસનગર, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને એરંડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1391 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1157 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 170 બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 353 | 367 |
એરંડા | 1150 | 1157 |
તલ | 1400 | 1400 |
બાજરી | 330 | 358 |
રાયડો | 1391 | 1391 |
ગવાર | 1022 | 1091 |
બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2830 સુધીના બોલાયાં હતાં.
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1040 | 1140 |
ઘઉં | 350 | 406 |
જીરું | 2200 | 2830 |
તલ | 1200 | 1960 |
બાજરી | 288 | 321 |
ચણા | 880 | 1100 |
જુવાર | 310 | 486 |
તુવેર | 1120 | 1220 |
તલ કાળા | 1301 | 2540 |
મગ | 1090 | 1090 |
મેથી | 1050 | 1475 |
રાઈ | 970 | 1610 |
મઠ | 970 | 1610 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2951 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2300 | 2951 |
વરીયાળી | 1000 | 2400 |
ઇસબગુલ | 2135 | 2501 |
રાયડો | 1388 | 1551 |
તલ | 1310 | 2084 |
સુવા | 922 | 1110 |
અજમા | 1200 | 2520 |
ધાણા | 1220 | 1220 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2561 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2327 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 365 | 422 |
એરંડો | 1025 | 1075 |
તલ | 1700 | 2327 |
બાજરી | 288 | 340 |
ચણા | 970 | 1042 |
મગફળી ઝીણી | 1151 | 1325 |
મગફળી જાડી | 1451 | 1451 |
તલ કાળા | 2025 | 2561 |
મગ | 900 | 900 |
અડદ | 1410 | 1410 |
કાળી જીરી | 1761 | 1836 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1163 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 360 | 410 |
એરંડા | 1120 | 1163 |
બાજરી | 250 | 310 |
ચણા | 900 | 1011 |
ગવાર | 860 | 993 |
મકાઇ | 300 | 400 |
મગ | 900 | 1050 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2701 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2615 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1466 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 399 |
તલ | 1100 | 1940 |
અડદ | 1100 | 1290 |
એરંડા | 1092 | 1103 |
કાળા તલ | 1300 | 2701 |
ચણા | 890 | 1100 |
મગફળી જાડી | 981 | 1466 |
કપાસ | 850 | 1674 |
ધાણા | 1230 | 1460 |
જીરું | 2200 | 2715 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2645 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2900 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1275 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1129 |
ધાણા | 500 | 1405 |
મગફળી જાડી | 1100 | 1275 |
કાળા તલ | 2100 | 2535 |
લસણ | 315 | 1155 |
મગફળી ઝીણી | 1050 | 1240 |
ચણા | 950 | 1100 |
અજમો | 2200 | 2900 |
મગ | 1050 | 1245 |
જીરું | 2000 | 2645 |
વિસનગર માર્કેટ યાર્ડ:
વિસનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો વિસનગરનાં બજાર ભાવમાં તલ અને વરીયાળીના ભાવો સારા જોવા મળ્યાં હતાં. વિસનગરમાં તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1875 સુધી બોલાયાં હતા અને વરીયાળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2375 સુધીના બોલાયાં હતાં.
વિસનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
વરીયાળી | 1550 | 2335 |
સવા | 977 | 977 |
અજમો | 1599 | 1599 |
ઘઉં | 360 | 418 |
જુવાર | 305 | 651 |
બાજરી | 258 | 325 |
ચોળા | 970 | 970 |
ગવાર | 780 | 1015 |
તલ | 1875 | 1875 |
રાયડો | 1351 | 1421 |
એરંડો | 1121 | 1152 |
રાજગરો | 1040 | 760 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2626 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1260 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1050 | 1116 |
ઘઉં | 356 | 404 |
મગફળી ઝીણી | 800 | 1260 |
બાજરી | 300 | 335 |
તલ | 1780 | 1938 |
કાળા તલ | 1400 | 2400 |
અડદ | 1150 | 1160 |
ચણા | 862 | 1076 |
ગુવારનું બી | 640 | 1026 |
જીરું | 2100 | 2626 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5700 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2620 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1471 બોલાયો હતો.
આ પણ વાંચો:
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1200 | 1685 |
ઘઉં લોકવન | 375 | 394 |
ઘઉં ટુકડા | 384 | 447 |
જુવાર સફેદ | 381 | 570 |
બાજરી | 271 | 324 |
ચણા પીળા | 852 | 1080 |
અડદ | 1130 | 1521 |
ધાણા | 1220 | 1475 |
સોયાબીન | 1625 | 1700 |
મગ | 1025 | 1275 |
વાલ દેશી | 861 | 1281 |
ચોળી | 850 | 1320 |
કળથી | 580 | 675 |
મગફળી જાડી | 1220 | 1471 |
કાળા તલ | 1700 | 2620 |
લસણ | 234 | 1054 |
જીરું | 2450 | 2640 |
રજકાનું બી | 3150 | 5700 |
એરંડો | 1060 | 1135 |