આજનાં (07/09/2021, મંગળવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજનાં (07/09/2021, મંગળવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 07/09/2021, મંગળવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, મહુવા અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: આજથી લો-પ્રેસર અસર ચાલુ / અતિભારે વરસાદ આગાહી...

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2674 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1347 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

770

1590

ઘઉં 

326

422

જીરું 

1600

2674

એરંડા 

935

1149

તલ 

1000

2062

ચણા 

844

1053

ગવાર

1084

1084

મગફળી ઝીણી 

1170

1226

મગફળી જાડી 

962

1347

જુવાર 

318

476

સોયાબીન

1515

1600

ધાણા 

1090

1382

તુવેર

500

952

કાળા તલ 

1000

2650

મગ 

910

1272

અડદ

1200

1375

સિંગદાણા

350

1836

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1235 સુધી બોલાયાં હતા.

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

266

440

એરંડા 

1225

1235

બાજરી

331

340

મકાઇ 

390

410

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2980 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2300

2980

તલ 

1826

2001

રાયડો 

1497

1541

વરીયાળી 

1000

2620

અજમો 

1000

2651

ઇસબગુલ 

2562

2751

સુવા

1055

1192 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2100 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2775 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

951

1601

મગફળી 

991

1051

ઘઉં 

398

436

જીરું 

2330

2775

તલ 

1640

1975

બાજરી 

308

356

ચણા 

880

1030

વરીયાળી 

1100

1500

જુવાર 

421

521

તુવેર 

1105

1260

તલ કાળા 

1330

2100

મગ 

1280

1603

મેથી

1270

1270

રાઈ 

1604

1705 

જામનગર માર્કેટ યાર્ડ: જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3000 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1050 બોલાયો હતો. 

આ પણ વાંચો : ઐતિહાસીક નિર્ણય/ પુજારી મંદિરનો માલિક નથી પરંતુ ભગવાન છે, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય...

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1181

ધાણા 

400

1430

મગફળી જાડી 

900

1050

કાળા તલ 

1970

2250

લસણ 

430

850

મગફળી ઝીણી 

900

1050

ચણા 

900

1033

અજમો 

2300

3010

તલ

1800

1985

જીરું 

1725

2700 

મહુવા માર્કેટ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 5307 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1821 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 385 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 201 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2025 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2488 બોલાયા હતા. 

જાણો ગઈકાલના બજાર ભાવો : ના હોય/ 1 કિલો ભીંડાના 800 રૂપિયા ? આ ખેડૂતે કરી અધધ કમાણી...

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

290

2025

લાલ ડુંગળી 

154

385

સફેદ ડુંગળી 

70

201

મગફળી 

951

1272

જુવાર 

301

400

બાજરી 

281

376

ઘઉં 

321

476

અડદ 

1001

1300

મગ 

889

1288

રાય 

1400

1585

મેથી 

981

1178

ચણા 

751

1090

તલ સફેદ 

1605

2032

તલ કાળા 

1930

2488

જીરું 

2100

2752

મોરબી માર્કેટ યાર્ડ:  મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2332 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2470 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1167 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1190

1210

ઘઉં 

380

450

મગફળી ઝીણી 

1151

1167

બાજરી

220

370

તલ 

1700

2070

કાળા તલ 

1850

2332

મગ 

1150

1185

ચણા 

771

1027

ગુવારનું બી

1100

1100

જીરું 

1820

2470 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2550 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1392

ઘઉં 

368

414

મગ 

1150

1344

અડદ 

1300

1500

તલ 

1650

2042

ચણા 

850

1092

મગફળી જાડી 

900

1215

તલ કાળા 

1450

2550

ધાણા 

1200

1600

જીરું 

2350

2590 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2791 સુધીના બોલાયાં હતાં.   

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

346

481

જીરું 

1951

2791

એરંડા 

1106

1196

તલ 

1200

1981

મગફળી ઝીણી 

940

1271

મગફળી જાડી 

850

1331

ડુંગળી 

101

306

સોયાબીન 

1291

1631

ધાણા 

1000

1526

તુવેર 

801

1401

મગ 

800

1362

અડદ  

900

1551 

રાજકોટ માર્કેટ યાર્ડ:. રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 6130 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2727 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1494

ઘઉં લોકવન 

395

424

જુવાર 

385

605

બાજરી 

261

305

તુવેર 

1050

1381

ચણા પીળા 

910

1085

અડદ 

1250

1541

મગ 

1060

1374

વાલ

850

1240

કળથી 

640

695

એરંડો 

1132

1188

અજમો 

1450

2260

સુવા 

795

1040

સોયાબીન 

1650

1722

કાળા તલ 

1450

2450

લસણ 

550

1131

જીરું 

2315

2727

મેથી 

1250

1450

રાયડો 

1350

1460

રજકાનું બી 

4350

6130