નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 24-08-2021, મંગળવારના ડીસા, ઊંઝા, ભાવનગર, હિંમતનગર, અમરેલી,રાજકોટ, મોરબી, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: સોનામાં કેવી હલચલ? જાણો આજે સોનામાં ઘટાડો થયો કે વધારો?
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1182 | 1196 |
રાયડો | 1417 | 1436 |
બાજરી | 340 | 373 |
ઘઉં | 360 | 401 |
રાજગરો | 951 | 1050 |
ગવાર | 1101 | 1156 |
મગફળી | 1100 | 1100 |
જીરું | 2600 | 2600 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3172 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2200 | 3172 |
તલ | 1811 | 2000 |
રાયડો | 1409 | 1460 |
વરીયાળી | 1000 | 2611 |
અજમો | 1385 | 2400 |
ઇસબગુલ | 2282 | 2685 |
સુવા | 1005 | 1095 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2536 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2261 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 351 | 423 |
જીરું | 2300 | 2300 |
તલ | 1726 | 2261 |
બાજરી | 300 | 374 |
ચણા | 990 | 1101 |
મગફળી ઝીણી | 1099 | 1291 |
મગફળી જાડી | 1319 | 1411 |
તલ કાળા | 2101 | 2536 |
અડદ | 1018 | 1018 |
મેથી | 1160 | 1357 |
કાળી જીરી | 1591 | 1910 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1195 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 330 | 422 |
એરંડા | 1150 | 1195 |
બાજરી | 250 | 320 |
મકાઇ | 380 | 408 |
મગ | 800 | 1000 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2760 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1365 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1035 | 1670 |
જીરું | 370 | 2760 |
એરંડા | 1440 | 1132 |
તલ | 1180 | 2082 |
ચણા | 699 | 1086 |
મગફળી ઝીણી | 990 | 1263 |
મગફળી જાડી | 1000 | 1365 |
જુવાર | 225 | 471 |
સોયાબીન | 1400 | 2501 |
મકાઇ | 300 | 380 |
ધાણા | 1000 | 1440 |
તુવેર | 600 | 1270 |
તલ કાળા | 1130 | 2650 |
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1680 |
ઘઉં | 378 | 397 |
જીરું | 2450 | 2683 |
એરંડા | 1082 | 1160 |
તલ | 1521 | 1940 |
રાયડો | 1400 | 1460 |
ચણા | 849 | 1088 |
મગફળી ઝીણી | 1155 | 1275 |
મગફળી જાડી | 1222 | 1479 |
વરીયાળી | 1600 | 1700 |
લસણ | 521 | 1125 |
જુવાર | 361 | 590 |
સોયાબીન | 1650 | 1750 |
અજમો | 1650 | 2230 |
ધાણા | 1240 | 1483 |
તુવેર | 1105 | 1384 |
ઇસબગુલ | 1650 | 2230 |
તલ કાળા | 1675 | 2600 |
મગ | 1130 | 1290 |
અડદ | 1120 | 1526 |
આ પણ વાંચો: રાજ્યમાં હજી વરસાદ ગ્યો નથી; ફરી આ તારીખોમાં વરસાદ ચાલુ થશે
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1000 | 1145 |
ધાણા | 900 | 1505 |
મગફળી જાડી | 900 | 1150 |
કાળા તલ | 2100 | 2535 |
લસણ | 515 | 970 |
મગફળી ઝીણી | 950 | 1100 |
ચણા | 950 | 1092 |
અજમો | 2000 | 2900 |
મગ | 980 | 1260 |
જીરું | 1850 | 2735 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1069 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1280 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 910 | 1139 |
ઘઉં | 372 | 416 |
મગફળી ઝીણી | 1130 | 1280 |
બાજરી | 271 | 333 |
તલ | 1650 | 2000 |
કાળા તલ | 935 | 1069 |
ધાણા | 1356 | 1416 |
ચણા | 812 | 1098 |
ગુવારનું બી | 935 | 1069 |
જીરું | 2200 | 2650 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2801 સુધીના બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 330 | 446 |
જીરું | 2150 | 2801 |
એરંડા | 1000 | 1171 |
તલ | 1250 | 1981 |
ચણા | 851 | 1061 |
મગફળી ઝીણી | 925 | 1316 |
મગફળી જાડી | 825 | 1371 |
ડુંગળી | 111 | 346 |
લસણ | 400 | 991 |
સોયાબીન | 1341 | 1721 |
ધાણા | 1100 | 1611 |
તુવેર | 901 | 1401 |
ડુંગળી સફેદ | 126 | 226 |
તલ કાળા | 1376 | 2526 |
મગ | 881 | 1311 |
અડદ | 1500 | 1491 |