નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 26-08-2021, ગુરૂવારના ભાવનગર, અમરેલી, ડીસા, બોટાદ,રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા
આ પણ વાંચો: પોસ્ટ ખાતાંધારકો માટે ખુશખબરી: પોસ્ટના આ નિયમથી ગ્રાહકોને થયો મોટો ફાયદો
નોંધ :- માર્કેટ યાર્ડ ચિત્ર ભાવનગર 28/08/2021 ને શનિવાર થી 31/08/2021 ને મંગળવાર સુધી રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, ગોકુલ આઠમ અને પારણા નોમના ધાર્મિક તહેવાર હોવાથી ભાવનગર માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ અને ડુંગળી તમામ જાહેર હરરાજીનું કામ બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામ ખેડૂતભાઈઓ, વેપારીઓ તેમજ વાહન માલિકોએ નોંધ લેવા માર્કેટ યાર્ડની યાદીમાં જણાવાયુ છે.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 359 | 410 |
તલ | 1810 | 2200 |
બાજરી | 290 | 360 |
ચણા | 960 | 1130 |
મગફળી ઝીણી | 1000 | 1199 |
ધાણા | 1401 | 1401 |
તલ કાળા | 1800 | 2424 |
મગ | 981 | 1356 |
મેથી | 1150 | 1430 |
કાળી જીરી | 1199 | 1849 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને સફેદ ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને સફેદ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2101 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1400. બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ મગડી | 910 | 1240 |
શીંગ મોટી | 1100 | 1400 |
શીંગ દાણા | 1550 | 1825 |
તલ સફેદ | 1040 | 2101 |
તલ કાળા | 1280 | 2600 |
તલ કાશ્મીરી | 1360 | 1969 |
બાજરો | 292 | 316 |
જુવાર | 285 | 501 |
ઘઉં બંસી | 340 | 373 |
ઘઉં ટુકડા | 354 | 455 |
ઘઉં લોકવન | 350 | 410 |
મગ | 700 | 1330 |
અડદ | 700 | 1454 |
ચણા | 775 | 1054 |
તુવેર | 1200 | 1300 |
કપાસ | 885 | 1671 |
એરંડા | 1120 | 1198 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2780 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3100 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2150 | 3100 |
તલ | 1601 | 2200 |
રાયડો | 1241 | 1448 |
વરીયાળી | 1000 | 2820 |
અજમો | 1200 | 2780 |
ઇસબગુલ | 2431 | 2741 |
સુવા | 1050 | 1251 |
ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને એરંડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1545 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1212 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 180 બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 1193 | 1212 |
રાયડો | 1411 | 1420 |
બાજરી | 360 | 387 |
ઘઉં | 356 | 387 |
રાજગરો | 1040 | 1111 |
ગવાર | 1315 | 1545 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2420 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2750 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1260 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1092 | 1176 |
ઘઉં | 360 | 422 |
મગફળી ઝીણી | 1100 | 1260 |
બાજરી | 280 | 320 |
તલ | 1500 | 2012 |
કાળા તલ | 1440 | 2420 |
ધાણા | 1350 | 1410 |
ચણા | 825 | 1031 |
ગુવાર નું બી | 1300 | 1470 |
જીરું | 2180 | 2750 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2454 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2740 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 1050 | 1195 |
ઘઉં | 350 | 401 |
મગ | 1100 | 1290 |
અડદ | 1000 | 1464 |
તલ | 1450 | 2000 |
ચણા | 900 | 1062 |
મગફળી જાડી | 800 | 1188 |
તલ કાળા | 2200 | 2454 |
ધાણા | 1200 | 1616 |
જીરું | 2200 | 2740 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટમાં આવેલ બેડી માર્કેટ યાર્ડ ગુજરાતમાં અલગ અલગ પાકો ની લે વેંચ માટે પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટનાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1450 બોલાયો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1550 |
ઘઉં | 386 | 405 |
જીરું | 2550 | 2800 |
એરંડા | 1100 | 1212 |
રાયડો | 1250 | 1450 |
ચણા | 850 | 1040 |
મગફળી ઝીણી | 1150 | 1324 |
મગફળી જાડી | 1220 | 1450 |
વરીયાળી | 1700 | 1800 |
લસણ | 450 | 1000 |
સોયાબીન | 1580 | 1685 |
અજમો | 1450 | 2230 |
ઇસબગુલ | 1825 | 2305 |
તલ કાળા | 1675 | 2651 |
મગ | 1150 | 1312 |
અડદ | 1200 | 1450 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1185 |
ધાણા | 950 | 1625 |
મગફળી જાડી | 1000 | 1150 |
કાળા તલ | 2000 | 2590 |
લસણ | 450 | 1175 |
મગફળી ઝીણી | 1000 | 1140 |
ચણા | 920 | 1051 |
અજમો | 2000 | 3000 |
મગ | 1000 | 1290 |
જીરું | 1800 | 2850 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ:- (1)જન્માષ્ટમી ના તહેવારોએ ગોંડલ માર્કેટ યાર્ડ આટલા દિવસ બંધ રહેશે, જેથી મગફળી તેમજ ડુંગળી સિવાયની તમામ જણશીની આવકો આવતી કાલ 26/08/2021 ને ગુરૂવાર થી સવારે 8 વાગ્યાથી સદંતર બંધ કરવામાં આવશે.
(2) જન્માષ્ટમીના તહેવારોની રજાઓ આવતી હોય કાળા તલ સફેદ તલ તેમજ ચણા ની આવક અત્યાર થી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સંદતર બંધ કરવામાં આવેલ છે.
(3) પવિત્ર શ્રાવણ માસના તહેવારો નિમિત્તે નીચે મુજબ ગોંડલ માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.
આ પણ વાંચો: સાવધાન ગુજરાત! પેટ્રોલ હજી મોંઘું થશે, પેટ્રોલ આસમાને ચડ્યું
તારીખ 28/08/2021 ને શનિવાર: "રાંધણ છઠ્ઠ"
તારીખ 29/08/2021 ને રવિવાર: "સાતમ"
તારીખ 30/08/2021 ને ચોથો સોમવાર: "જન્માષ્ટમી"
તારીખ 31/08/2021 ને મંગળવાર: "નોમ"
તારીખ 01/09/2021 ને બુધવાર: "દશમ"
તારીખ 05/09/2021 ને રવિવાર
તારીખ 06/09/2021 ને પાંચમો સોમવાર: "અમાસ"
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 482 |
જીરું | 2100 | 2951 |
એરંડા | 1031 | 1101 |
તલ | 1500 | 2041 |
મગફળી ઝીણી | 825 | 1281 |
મગફળી જાડી | 800 | 1356 |
ડુંગળી | 111 | 351 |
સોયાબીન | 1081 | 1641 |
ધાણા | 1000 | 1566 |
તુવેર | 1026 | 1401 |
ડુંગળી સફેદ | 71 | 201 |
તલ કાળા | 1401 | 2526 |
મગ | 726 | 1321 |
અડદ | 801 | 1491 |