khissu

જાણો આજના (14/09/2021, મંગળવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 14/09/2021, મંગળવારના રાજકોટ, મોરબી, ગોંડલ, મહુવા અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: આગાહી બદલી / રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર, અતિભારે 40-60km જડપ સાથે વરસાદ...

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2196 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2410 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1360

ઘઉં 

350

400

મગ 

1147

1350

અડદ 

995

1530

તલ 

1490

1994

ચણા 

860

1018

મગફળી જાડી 

830

1140

તલ કાળા 

1788

2196

ધાણા 

1300

1386

જીરું 

2350

2410 

 

જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2690 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2750 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1164 બોલાયો હતો. 

આ પણ વાંચો: મરણોત્તર સહાય યોજના 2021, મળશે 5000 રૂપિયાની સહાય, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1150

1195

ધાણા 

1120

1375

મગફળી જાડી 

771

1164

કાળા તલ 

1965

2380

લસણ 

380

500

મગફળી ઝીણી 

800

1100

ચણા 

942

1020

અજમો 

2000

2750

તલ

1820

1980

જીરું 

2000

2690 

 

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2505 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1215

1215

ઘઉં 

380

420

મગફળી ઝીણી 

1102

1110

બાજરી

341

341

તલ 

1890

2000

કાળા તલ 

1170

2400

મગ 

1245

1320

ચણા 

860

968

ગુવારનું બી

766

1122

જીરું 

2025

2505 

 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2711 સુધીના બોલાયાં હતાં.   

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

444

જીરું 

2001

2711

એરંડા 

1001

1226

તલ 

1251

2021

મગફળી ઝીણી 

1100

1100

મગફળી જાડી 

850

1225

ડુંગળી 

71

261

સોયાબીન 

1151

1591

ધાણા 

1000

1411

તુવેર 

1101

1351

મગ 

1100

1351

અડદ  

 701

1481 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5300 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2451 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2690 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

2350

2690

જુવાર 

375

605

તુવેર 

1050

1336

અડદ 

1200

1515

મગ 

1134

1370

એરંડો 

1180

1207

અજમો 

1475

2280

સુવા 

950

1090

સોયાબીન 

1625

1670

કાળા તલ 

1350

2451

લસણ 

510

950

જીરું 

2350

2690

મેથી 

1140

1392

રજકાનું બી 

3050

5300