આજ તારીખ 13-10-2021, બુધવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 151 | 671 |
સફેદ ડુંગળી | 150 | 242 |
જુવાર | 246 | 350 |
બાજરી | 287 | 439 |
ઘઉં | 325 | 500 |
મકાઇ | 340 | 340 |
અડદ | 955 | 1298 |
મગ | 800 | 1500 |
મેથી | 900 | 1280 |
રાય | 1200 | 1412 |
ચણા | 635 | 928 |
તલ સફેદ | 1590 | 2041 |
જીરું | 2186 | 2186 |
ધાણા | 150 | 671 |
કપાસ | 550 | 1670 |
નાળીયેર | 525 | 1826 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1090 | 1170 |
ઘઉં | 375 | 421 |
ચણા | 737 | 1031 |
બાજરી | 311 | 325 |
તલ | 1451 | 2051 |
કાળા તલ | 1350 | 2600 |
મગ | 951 | 1277 |
મગફળી ઝીણી | 650 | 1073 |
કપાસ | 1001 | 1527 |
જીરું | 1550 | 2478 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 700 | 1261 |
ઘઉં | 350 | 421 |
મગ | 1180 | 1320 |
અડદ | 1300 | 1530 |
તલ | 1700 | 2017 |
ચણા | 850 | 988 |
મગફળી જાડી | 750 | 1068 |
તલ કાળા | 1800 | 2571 |
ધાણા | 1150 | 1471 |
જીરું | 1800 | 2460 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1850 | 2025 |
ધાણા | 1110 | 1300 |
મગફળી જાડી | 900 | 1080 |
મગ | 1000 | 1335 |
લસણ | 320 | 770 |
મગફળી ઝીણી | 800 | 1141 |
ચણા | 856 | 1050 |
અજમો | 1750 | 2350 |
કપાસ | 800 | 1705 |
જીરું | 1800 | 2540 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 408 | 434 |
કપાસ | 841 | 1721 |
મગફળી ઝીણી | 850 | 1166 |
મગફળ જાડી | 770 | 1296 |
એરંડા | 1081 | 1196 |
તલ | 1200 | 2031 |
તલ કાળા | 1251 | 2476 |
જીરું | 2000 | 2651 |
ઇસબગુલ | 1901 | 2461 |
ધાણા | 1000 | 1401 |
ધાણી | 1100 | 1431 |
લસણ સુકું | 400 | 871 |
ડુંગળી લાલ | 101 | 626 |
બાજરો | 271 | 321 |
જુવાર | 281 | 451 |
મકાઇ | 221 | 391 |
મગ | 876 | 1491 |
ચણા | 800 | 1046 |
સોયાબીન | 871 | 1041 |
મેથી | 1001 | 1331 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 960 | 1650 |
ઘઉં | 397 | 414 |
જીરું | 2400 | 2650 |
એરંડા | 1120 | 1189 |
તલી | 1800 | 2050 |
રાયડો | 1300 | 1384 |
લસણ | 550 | 850 |
મગફળી ઝીણી | 770 | 1188 |
મગફળી જાડી | 870 | 1200 |
ઇસબગુલ | 1550 | 2311 |
તલ કાળા | 2040 | 2690 |
મગ | 1142 | 1357 |
અડદ | 1100 | 1550 |
મેથી | 1100 | 1553 |