આજના (02/10/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

આજના (02/10/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

આજ તારીખ 02-10-2021, શનિવારના રાજકોટ, ભાવનગર અને માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1500

ઘઉં 

385

412

જીરું 

2400

2575

એરંડા 

1140

1181

રાયડો 

1300

1420

મગફળી ઝીણી 

850

1150

મગફળી જાડી 

1050

1211

લસણ 

555

1011

તલ કાળા 

2100

2530

મગ 

1051

1451

અડદ 

1150

1535

મેથી 

1150

1390

ગુવારનું બી 

1050

1070