આજ તારીખ 20-10-2021, બુધવારના રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
1લી ઓક્ટોબરથી 20મી સુધી રૂા. 1055 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી હતી. જે અંતર્ગત જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસીમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. રાજકોટ જિલ્લામાં કુલ 80823 ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનનો આંકડો રાજ્યભરમાં સૌથી વધુ રહ્યો છે.
રજીસ્ટ્રેશનમાં આપેલ ટોકનના આધારે આવતીકાલે તા. 21મી મગફળી જે તે માર્કેટયાર્ડમાં ખરીદી ચાલુ થશે. જોકે ગત વર્ષે ટેકાના ભાવ 950 હતા. જે ચાલુ વર્ષે માત્ર રૂા. 105 વધારી 1055 કરવામાં આવ્યા છે. જ્યારે છુટક મગફળીની ખરીદીનો ભાવ રૂા. 1100થી 1150માં બોલાતો હોવાથી ખેડૂતો હવે ટેકાના ભાવે મગફળી વેચે છે કે બહાર વધુ મળતા ભાવે વેચાણ કરે છે તે જોવું રહ્યું.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 400 | 451 |
કપાસ | 1051 | 1681 |
મગફળી ઝીણી | 830 | 1216 |
મગફળ જાડી | 820 | 1240 |
એરંડા | 1081 | 1216 |
તલ | 1300 | 2071 |
તલ કાળા | 1500 | 2651 |
જીરું | 2001 | 2671 |
ધાણા | 1000 | 1416 |
ધાણી | 1100 | 1591 |
લસણ સુકું | 411 | 911 |
ડુંગળી લાલ | 101 | 566 |
જુવાર | 311 | 511 |
મકાઇ | 321 | 391 |
મગ | 851 | 1451 |
ચણા | 751 | 991 |
સોયાબીન | 911 | 1026 |
મેથી | 876 | 1451 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1220 |
ઘઉં | 390 | 432 |
મગ | 1000 | 1401 |
અડદ | 600 | 1400 |
તલ | 1700 | 2028 |
ચણા | 700 | 1082 |
મગફળી જાડી | 750 | 1177 |
તલ કાળા | 2300 | 2700 |
ધાણા | 1000 | 1488 |
જીરું | 1500 | 2430 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1141 | 1750 |
ઘઉં | 403 | 425 |
જીરું | 2325 | 2612 |
એરંડા | 1180 | 1217 |
તલી | 180 | 2070 |
રાયડો | 1400 | 1450 |
લસણ | 455 | 905 |
મગફળી ઝીણી | 790 | 1135 |
મગફળી જાડી | 870 | 1184 |
ઇસબગુલ | 1550 | 2331 |
તલ કાળા | 2150 | 2732 |
મગ | 940 | 1426 |
અડદ | 400 | 1600 |
મેથી | 1160 | 1377 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1673 |
ઘઉં | 386 | 436 |
જીરું | 2140 | 2490 |
તલ | 1701 | 2095 |
બાજરો | 320 | 376 |
ચણા | 765 | 933 |
મગફળી ઝીણી | 700 | 1125 |
તલ કાળા | 2300 | 2579 |
મગ | 1392 | 1400 |
અડદ | 394 | 1474 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1715 |
ઘઉં | 378 | 445 |
જીરું | 1750 | 2520 |
એરંડા | 1100 | 1204 |
તલ | 1725 | 2080 |
બાજરો | 280 | 368 |
રાયડો | 940 | 1200 |
મગફળી ઝીણી | 1275 | 1505 |
મગફળી જાડી | 750 | 1168 |
લસણ | 250 | 1240 |
જુવાર | 390 | 420 |
અજમો | 1500 | 2005 |
તલ કાળા | 2060 | 2545 |
અડદ | 415 | 1222 |