નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 19-10-2021, મંગળવારના રાજકોટ, મોરબી, અને જામનગર, ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ભાવનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નવી | 925 | 1495 |
શીંગ જી-20 | 1021 | 1146 |
તલ સફેદ | 1725 | 1871 |
તલ કાળા | 1651 | 2327 |
ઘઉં | 381 | 459 |
બાજરી | 280 | 381 |
જુવાર | 341 | 341 |
અડદ | 1301 | 1301 |
મેથી | 1021 | 1378 |
ધાણા | 900 | 1361 |
જીરું | 2436 | 2436 |
ચણા | 880 | 961 |
કાળી જીરી | 1500 | 1600 |
સોયાબીન | 905 | 950 |
કપાસ | 1020 | 1568 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1050 | 1700 |
ઘઉં | 401 | 445 |
જીરું | 2050 | 2520 |
તલ | 1500 | 2080 |
બાજરો | 252 | 412 |
ચણા | 615 | 1135 |
મગફળી ઝીણી | 700 | 1136 |
સોયાબીન | 843 | 941 |
તલ કાળા | 1220 | 2576 |
મગ | 695 | 1301 |
અડદ | 241 | 771 |
રાઈ | 1201 | 1369 |
ગુવારનું બી | 950 | 1020 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1755 |
ઘઉં | 257 | 433 |
જીરું | 1975 | 2555 |
એરંડા | 1100 | 1203 |
તલ | 1885 | 2000 |
બાજરો | 260 | 386 |
રાયડો | 1300 | 1410 |
મગફળી ઝીણી | 850 | 1360 |
મગફળી જાડી | 900 | 1100 |
લસણ | 205 | 1105 |
જુવાર | 400 | 500 |
અજમો | 1690 | 2525 |
ધાણા | 950 | 1365 |
તલ કાળા | 2275 | 2570 |
અડદ | 350 | 1565 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1740 |
ઘઉં | 405 | 417 |
જીરું | 2300 | 2600 |
એરંડા | 1181 | 1216 |
તલી | 1830 | 2056 |
રાયડો | 1400 | 1518 |
લસણ | 450 | 900 |
મગફળી ઝીણી | 780 | 1133 |
મગફળી જાડી | 865 | 1160 |
ઇસબગુલ | 1550 | 2311 |
તલ કાળા | 2100 | 2660 |
મગ | 1117 | 1470 |
અડદ | 500 | 1548 |
મેથી | 1051 | 1584 |