કાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો થયો : ગઈકાલે સવારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૪,૭૧૦ રૂપિયા જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૬,૫૯૦ રૂપિયા હતો જોકે આજે ભાવમાં ૧૦ રૂપિયા વધીને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૪,૭૨૦ થયો જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૬,૬૦૦ રૂપિયા થયો.
માત્ર અઢી મહિનામાં લગભગ ૫,૯૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૬૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૫,૯૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.
ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.
૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૪૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૬૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૪૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૨,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૦૫/૦૪/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫.૦૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૨૦.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૫૦૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૫,૦૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૭૨.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૭૭૬.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૭૨૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૭,૨૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે વધારો જોવા મળ્યો.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૬૦.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૭,૨૮૦.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૬,૬૦૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૬,૦૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે વધારો જોવા મળ્યો.
છેલ્લા ૦૮ દિવસના સોના (gold)ના ભાવ :
પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.