કપાસની આવકોમાં ધૂમ તેજી: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

કપાસની આવકોમાં ધૂમ તેજી: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 09/11/2022 ને બુધવારના રોજ બોટાદ માર્કેટ યાર્ડમાં 31095 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1596થી 1873 સુધીના બોલાયા હતાં. ગુજરાતમાં સૌથી વધુ આવકો બોટાદ માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હોવાથી આવકોમાં વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ હવે કપાસની આવકો ઘટી રહી છે. પણ સરેરાશ ભાવ 1800+ બોલાઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે શું ભાવ હવે 2000 + થશે કે નહીં.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ 'તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ' કરી શરૂ, પંજાબ એન્ડ સિંધ બેંકે પણ દરમાં કર્યો વધારો

રાજકોટ માર્કેટ યાર્ડમાં 20000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1675થી 1857 સુધીના બોલાયા હતાં. જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં 13000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1750થી 1855 સુધીના બોલાયા હતાં.

મહુવા માર્કેટ યાર્ડમાં 1050 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1669થી 1842 સુધીના બોલાયા હતાં. ગોંડલ માર્કેટ યાર્ડમાં 24860 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1451થી 1821 સુધીના બોલાયા હતાં. ભાવનગર માર્કેટ યાર્ડમાં 6888 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1673થી 1790 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: સોના ચાંદીના ભાવમાં ઘટાડો: સોનું ખરીદવાની સારી તક, જાણો આજનાં લેટેસ્ટ ભાવ

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 09/11/2022 બુધવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16751857
અમરેલી10001836
સાવરકુંડલા16801825
જસદણ17001845
બોટાદ15961873
મહુવા16691842
ગોંડલ14511821
કાલાવડ17001851
જામજોધપુર16001811
ભાવનગર16731790
જામનગર16001870
બાબરા17501855
જેતપુર15841821
વાંકાનેર15001827
મોરબી17011817
રાજુલા16751785
હળવદ16601818
વિસાવદર16801816
તળાજા16801780
બગસરા17751838
જુનાગઢ16501781
ઉપલેટા16001800
માણાવદર17401895
ધોરાજી16711811
વિછીયા17501800
ભેંસાણ17001861
ધારી17001801
લાલપુર17461841
ખંભાળિયા17301790
ધ્રોલ16881788
પાલીતાણા16001770
સાયલા17021810
હારીજ17501821
ધનસૂરા16001740
વિસનગર16001821
વિજાપુર17111851
કુકરવાડા17001811
ગોજારીયા17101811
હિંમતનગર16111812
માણસા16911821
કડી17501876
મોડાસા16001701
પાટણ17501811
થરા17451805
તલોદ17001745
સિધ્ધપુર17651819
ડોળાસા16001816
દીયોદર17001780
બેચરાજી17001781
ગઢડા17051833
ઢસા17211825
કપડવંજ15501600
ધંધુકા17551830
વીરમગામ17251800
જોટાણા17161752
ચાણસ્મા17101788
ભીલડી16001652
ખેડબ્રહ્મા17401778
ઉનાવા17121815
શિહોરી14501765
લાખાણી16801792
સતલાસણા16211701
ડીસા15911600
આંબલિયાસણ17131790