એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્: જાણો આજના તા. 15/04/2023, શનિવારના એરંડાના બજાર ભાવ

એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્: જાણો આજના તા. 15/04/2023, શનિવારના એરંડાના બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વેપારના જ્યોતિષ ભુપેન્દ્ર ધોળકિયા જણાવે છે કે આવનાર દિવસોમાં એરડા સહિત તેલબીના ભાવોની અંદર સુધારો થશે, જીરું નાં ભાવમાં વધુ તેજી આવવાની ધારણા તેમના વ્યક્ત કરે છે. એરડા ના બજારની વાત કરીએ તો ચૈત્રવદ અમાસ તથા અખાત્રીજ વાળુ જે સપ્તાહ છે તેમાં ભાવ વધારા ઘટાડા સાથે એકંદરે ભાવ સુધારા તરફ જાય તેવી યોગ તેમણે જણાવ્યા છે. આવનારા મંગળવાર અને બુધવારે બજારમાં થોડી સ્થિતી નાજુક જણાય એટલે સાવધાની રાખવાનું કહ્યું છે, સાથે કહ્યું છે કે વધ ચૌદશ અને અમાસના દિવસોમાં હવામાનનું અવલોકન કરવું જેથી કરીને આવનાર ભાવ ઉપર કેવો પ્રભાવ પડે તેના યોગ જાણી શકાય છે.

એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14/04/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1140થી રૂ. 1210 સુધીના બોલાયા હતા. જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1000થી રૂ. 1212 સુધીના બોલાયા હતાં. તેમજ જામજોધપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1150થી રૂ. 1230 સુધીના બોલાયા હતાં. ઉપલેટા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1175થી રૂ. 1225 સુધીના બોલાયા હતાં. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1100થી રૂ. 1206 સુધીના બોલાયા હતાં. તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1156થી રૂ. 1201 સુધીના બોલાયા હતાં.

કઇ રીતે લઇ શકાય પેટ્રોલ પંપ ડીલરશીપ? શું છે તેની પાત્રતા અને શરતો? કેટલું મળશે કમિશન? અહીં મેળવો તમામ સવાલોના જવાબ

મહુવા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 600થી રૂ. 1211 સુધીના બોલાયા હતાં. જ્યારે કોડીનાર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1000થી રૂ. 1206 સુધીના બોલાયા હતાં. તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1067થી રૂ. 1212 સુધીના બોલાયા હતાં. હળવદ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1170થી રૂ. 1224 સુધીના બોલાયા હતાં. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1085થી રૂ. 1212 સુધીના બોલાયા હતાં. તેમજ બોટાદ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1100થી રૂ. 1193 સુધીના બોલાયા હતાં.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1153થી રૂ. 1186 સુધીના બોલાયા હતાં. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1000થી રૂ. 1202 સુધીના બોલાયા હતાં. તેમજ ભચાઉ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1205થી રૂ. 1229 સુધીના બોલાયા હતાં. રાજુલા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1150થી રૂ. 1151 સુધીના બોલાયા હતાં. જ્યારે લાલપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1105થી રૂ. 1161 સુધીના બોલાયા હતાં. તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 941થી રૂ. 1166 સુધીના બોલાયા હતાં.

ડિસા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1235થી રૂ. 1250 સુધીના બોલાયા હતાં. જ્યારે ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1215થી રૂ. 1240 સુધીના બોલાયા હતાં. તેમજ વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. 1190થી રૂ. 1256 સુધીના બોલાયા હતાં.

એરંડાના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11401210
જુનાગઢ10001212
જામજોધપુર11501230
ઉપલેટા11751225
વિસાવદર11001206
ધોરાજી11561201
મહુવા6001211
કોડીનાર10001206
તળાજા10671212
હળવદ11701224
ભાવનગર10851212
બોટાદ11001193
વાંકાનેર11531186
મોરબી10001202
ભચાઉ12051229
રાજુલા11501151
લાલપુર11051161
ધ્રોલ9411166
ડિસા12351250
ભાભર12151240
વિજાપુર11901256
માણસા11801246
ગોજારીયા12001244
દહેગામ11961212
ભીલડી12251239
દીયોદર12251240
કુકરવાડા12001240
સાણંદ11781204
ઉનાવા11501239
દાહોદ11001120

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે Khissu ની એપ ડાઉનલોડ કરો.