નમસ્કાર ખેડૂત મિત્રો…આજ તારીખ 27-09-2021 સોમવારના ડીસા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા
આ પણ વાંચો: ગુલાબ વાવાઝોડું: જાણો હાલ ક્યાં છે? ગુજરાતમાં કેટલી અસર? કઈ તારીખે?
ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1485 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 160 થી 260 બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1211 | 1224 |
રાયડો | 1480 | 1485 |
બાજરી | 324 | 385 |
ઘઉં | 383 | 41 |
રાજગરો | 999 | 1013 |
મગફળી | 1001 | 1061 |
મગ | 900 | 900 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2165 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2381 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 1315 |
ઘઉં | 379 | 435 |
એરંડા | 1050 | 1050 |
તલ | 1791 | 2381 |
બાજરી | 272 | 324 |
ચણા | 960 | 1051 |
તલ કાળા | 1941 | 2165 |
અડદ | 1140 | 1140 |
મેથી | 1240 | 1360 |
કાળી જીરી | 1589 | 1836 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1241 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 390 | 424 |
એરંડા | 1200 | 1241 |
બાજરી | 300 | 311 |
ગવાર | 1000 | 1050 |
મગફળી જાડી | 980 | 1316 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2436 સુધીના બોલાયાં હતા.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 1465 |
ઘઉં | 382 | 423 |
જીરું | 1900 | 2436 |
તલ | 1000 | 2190 |
ચણા | 690 | 990 |
મગફળી ઝીણી | 900 | 1000 |
મગફળી જાડી | 770 | 1178 |
જુવાર | 275 | 400 |
તુવેર | 1000 | 1050 |
તલ કાળા | 1140 | 2590 |
મગ | 900 | 1215 |
અડદ | 800 | 1314 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 900 | 1230 |
ઘઉં | 370 | 417 |
મગ | 750 | 1330 |
અડદ | 900 | 1200 |
તલ | 1400 | 1969 |
ચણા | 800 | 1043 |
મગફળી જાડી | 625 | 1174 |
તલ કાળા | 1800 | 2370 |
ધાણા | 1150 | 1442 |
જીરું | 2200 | 2420 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1201 | 1202 |
ઘઉં | 386 | 425 |
મગફળી ઝીણી | 1000 | 1188 |
બાજરી | 280 | 326 |
તલ | 1400 | 1960 |
કાળા તલ | 1500 | 2120 |
તુવેર | 635 | 1196 |
ચણા | 810 | 840 |
કપાસ | 851 | 1301 |
જીરું | 2070 | 2490 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 376 | 461 |
મગફળી ઝીણી | 950 | 1176 |
મગફળ જાડી | 900 | 1200 |
એરંડા | 1000 | 1196 |
તલ | 1801 | 1921 |
જીરું | 2071 | 2641 |
ઇસબગુલ | 1951 | 2461 |
ધાણા | 1000 | 1436 |
ધાણી | 1100 | 1571 |
લસણ સુકું | 400 | 901 |
ડુંગળી લાલ | 101 | 391 |
બાજરો | 271 | 291 |
જુવાર | 291 | 471 |
મકાઇ | 281 | 281 |
મગ | 726 | 1331 |
ચણા | 800 | 1011 |
સોયાબીન | 621 | 1171 |
મેથી | 900 | 1391 |
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1111 | 1460 |
ઘઉં | 390 | 413 |
જીરું | 2440 | 2615 |
એરંડા | 1140 | 1200 |
તલી | 1750 | 1962 |
રાયડો | 1050 | 1400 |
લસણ | 505 | 935 |
મગફળી ઝીણી | 800 | 1100 |
મગફળી જાડી | 1000 | 1200 |
ઇસબગુલ | 1550 | 2321 |
તલ કાળા | 1340 | 2424 |
મગ | 1174 | 1374 |
અડદ | 1100 | 1556 |
મેથી | 1100 | 1390 |