khissu

આજના (20-09-2021,સોમવારના) બજાર ભાવો, આગામી સમયમાં કેવા રહેશે ડુંગળીના ભાવ? હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના કેવા ભાવ છે?

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 20-09-2021,સોમવારના મહુવા, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.આ પણ વાંચો: IPL 2021: વિરાટ કોહલીનો મહત્વપુર્ણ નિર્ણય, T20 બાદ RCBમાંથી પણ આપ્યું રાજીનામું 

કેવા રહેશે આગામી સમયમાં ડુંગળીના ભાવ:

ડુંગળીની બજારમાં શ્રાધ્ધ આવી ગયા હોવા છત્તા તેજી આવી નથી, પરિણામે હવે ડુંગળીમાં તેજી થાય તેવી સંભાવનાં ઓછી છે. ડુંગળીમાં આ વર્ષે બાફીયા નામનો વાયરસ આવ્યો છે અને વાવેતર પણ ઓછા છે, ડુંગળીની આવકો હવે નવી શરૂ થવા લાગી છે અને આગામી પંદરેક દિવસમાં  તેની આવકોમાં વધારો જોવા મળશે, જેને પગલે પણ સરેરાશ ડુંગળીની બજારમાં હવે તેજી થાય તેવા કોઈ ચાન્સ નથી. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.250 થી 350 ની વચ્ચે બોલાય રહ્યા છે. એક પણ યાર્ડમાં રૂ.350 ઉપરનાં ભાવ હોય તેવા વકલ બહુ ઓછા આવે છે. ગુજરાતમાં પણ સારો વરસાદ હવે થયો હોવાથી  લેઈટ ચોમાસું ડુંગળીનાં વાવેતર સારા થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. ખેડૂતો પાસે જો સ્ટોક પડ્યો હોય  તો સારા ભાવ મળે એટલે વેચાણ કરી દેવું જોઈએ. ડુંગળીમાં હવે તેજી થાય તેવા હાલ કોઈ કારણો નથી, પંરતુ આગામી દિવસોમાં કોઈ નવા કારણો આવે તો વસ્તુ જુદી છે.

મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 4123 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1506 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 401 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.168 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1901 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2476 બોલાયા હતા. 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

252

1901

લાલ ડુંગળી 

132

401

સફેદ ડુંગળી 

128

168

મગફળી 

768

900

જુવાર 

272

489

બાજરી 

292

374

ઘઉં 

319

484

અડદ 

1425

1425

મગ 

965

1351

ચણા 

845

1111

તલ સફેદ 

1892

2063

તલ કાળા 

1692

2476 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2421 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2480 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1306

ઘઉં 

350

417

મગ 

1000

1294

અડદ 

1150

1511

તલ 

1300

2041

ચણા 

900

1090

મગફળી જાડી 

770

1100

તલ કાળા 

1800

2421

ધાણા 

1100

1427

જીરું 

2300

2480 

જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.  2620 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2900 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1210 બોલાયો હતો. 

જાણો શનિવારના બજાર ભાવ:  (18/09/2021,શનિવાર)ના બઝાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1196

ધાણા 

500

1400

મગફળી જાડી 

1000

1210

કાળા તલ 

1100

1350

લસણ 

250

915

મગફળી ઝીણી 

800

1085

ચણા 

900

1071

અજમો 

2200

2900

મગ  

1890

2065

જીરું 

1750

2620 

મોરબી  માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1660 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં. મોરબી  માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1093 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1196

1224

ઘઉં 

368

430

મગફળી ઝીણી 

901

1093

બાજરી 

281

337

તલ 

1701

2055

કાળા તલ 

1450

1660

મગ 

1162

1242

ચણા 

770

996

ગુવારનું બી  

1050

1080

જીરું  

2080

2450 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો: મારા કામનું/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કોઈ સમસ્યા છે? તો અહિયાં કરો ફરિયાદ, 45 દિવસમાં નિવારણ થઇ જશે...  

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

390

511

મગફળી ઝીણી 

966

1100

મગફળ જાડી 

850

1221

એરંડા 

1050

1211

તલ 

1476

2071

તલ કાળા 

1351

2400

જીરું 

1951

2651

ઇસબગુલ 

1976

2611

ધાણા 

1000

1441

ધાણી 

1100

1500

લસણ સુકું 

500

991

ડુંગળી લાલ 

101

321

બાજરો 

231

321

જુવાર 

331

331

મકાઇ 

321

411 

મગ 

800

1341

ચણા 

800

1036

અડદ 

876

1491

સોયાબીન 

1200

1541

રાયડો 

1276

1276

મેથી 

801

1421

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2491 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1374 બોલાયો હતો.   

આ પણ વાંચો: જ્યોતિષ શાસ્ત્ર: આજથી શરૂ થતાં પિતૃ પક્ષ / શ્રાદ્ધ દરમિયાન શું કરવું અને શું ન કરવું?  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1111

1470

ઘઉં 

394

415

જીરું 

2340

2600

એરંડા 

1185

1215

તલ 

1850

2035

રાયડો 

1450

1530

ચણા 

910

1090

મગફળી ઝીણી 

1100

1273

મગફળી જાડી 

1200

1374

વરીયાળી 

1150

1475

લસણ 

410

916

ઇસબગુલ 

1550

2371

તલ કાળા 

1348

2491

મગ 

1163

1163

અડદ 

1070

1555

મેથી 

1180

1440

રજકાનું બી 

3350

5555