ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં રાજ્ય ભાવપંચની બેઠકમાં નિર્ણય લેવાયો છે. જેમાં ડાંગરનો ભાવ રૂ.2750, બાજરીનો ભાવ રૂ.3200 નક્કી કરાયા છે.તથા જુવાર રૂપિયા 5400, મકાઇ રૂપિયા 4500 કરવામાં આવી છે.
કેંદ્ર સરકાર રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે
રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે. તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. તથા ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેંદ્ર સરકારને ભાવ મોકલાશે. ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે. તથા મગફળી-7500, તલ-10530ના ભાવ છે. તેમજ કપાસ (લંબતારી) રૂપિયા 8900 ક્વિન્ટલદીઠ ભાવ નક્કી કરાયા છે.
રાઘવજી પટેલે ખરીફ સીઝન માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે. અને જણાવ્યું છે કે ખેડૂતોને ખ્યાલ આવે કે કેટલા ભાવ મળશે. રાજ્ય સરકારની કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 490 | 558 |
ઘઉં ટુકડા | 500 | 590 |
કપાસ | 1251 | 1716 |
મગફળી જીણી | 930 | 1421 |
મગફળી જાડી | 820 | 1466 |
શીંગ ફાડા | 841 | 1731 |
એરંડા | 1171 | 1396 |
તલ | 2931 | 3531 |
જીરૂ | 3151 | 5711 |
કલંજી | 1401 | 2941 |
નવું જીરૂ | 2651 | 5776 |
ધાણા | 1000 | 1421 |
ધાણી | 926 | 1411 |
ધાણી નવી | 951 | 2551 |
મરચા | 1701 | 4651 |
મરચા સૂકા પટ્ટો | 2000 | 6501 |
ધાણા નવા | 800 | 1651 |
લસણ | 111 | 486 |
ડુંગળી | 61 | 251 |
ડુંગળી સફેદ | 136 | 196 |
ગુવારનું બી | 1071 | 1071 |
જુવાર | 581 | 976 |
મકાઈ | 521 | 531 |
મગ | 776 | 1681 |
ચણા | 846 | 926 |
વાલ | 431 | 2451 |
અડદ | 526 | 1441 |
ચોળા/ચોળી | 400 | 1076 |
મઠ | 401 | 1531 |
તુવેર | 601 | 1631 |
સોયાબીન | 966 | 1046 |
રાઈ | 576 | 1021 |
મેથી | 576 | 1201 |
અજમો | 1976 | 1976 |
ગોગળી | 871 | 1311 |
જામનગર માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 700 | 780 |
બાજરો | 420 | 545 |
ઘઉં | 498 | 639 |
મગ | 500 | 1200 |
અડદ | 400 | 1325 |
તુવેર | 1040 | 1455 |
ચોળી | 1190 | 1400 |
વાલ | 1060 | 1105 |
ચણા | 850 | 1051 |
મગફળી જીણી | 1050 | 1450 |
મગફળી જાડી | 1000 | 1405 |
એરંડા | 1151 | 1377 |
તલ | 2900 | 3490 |
રાયડો | 850 | 1070 |
લસણ | 50 | 390 |
જીરૂ | 4120 | 6070 |
અજમો | 2000 | 4500 |
ધાણા | 1000 | 1405 |
ડુંગળી | 50 | 250 |
મરચા સૂકા | 1800 | 6090 |
સોયાબીન | 50 | 970 |
વટાણા | 650 | 705 |
જૂનાગઢ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1380 | 1671 |
ઘઉં | 500 | 564 |
ઘઉં ટુકડા | 500 | 574 |
જુવાર | 951 | 951 |
ચણા | 770 | 999 |
અડદ | 750 | 870 |
તુવેર | 1100 | 1562 |
મગફળી જીણી | 1125 | 1562 |
મગફળી જાડી | 1200 | 1518 |
સીંગફાડા | 1400 | 1540 |
એરંડા | 1348 | 1348 |
તલ | 2200 | 3400 |
તલ કાળા | 2725 | 2725 |
જીરૂ | 4000 | 5125 |
ધાણા | 1080 | 1438 |
મગ | 1200 | 1618 |
વાલ | 1500 | 1500 |
સોયાબીન | 1000 | 1080 |
રાઈ | 1060 | 1060 |
મેથી | 1000 | 1164 |
અમરેલી માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1135 | 1709 |
શિંગ મઠડી | 900 | 1351 |
શિંગ મોટી | 1197 | 1435 |
શિંગ દાણા | 1600 | 1666 |
તલ સફેદ | 2200 | 3816 |
તલ કાળા | 2355 | 2825 |
બાજરો | 530 | 626 |
જુવાર | 925 | 1201 |
ઘઉં ટુકડા | 433 | 602 |
ચણા | 660 | 897 |
તુવેર | 1024 | 1435 |
એરંડા | 1250 | 1380 |
ધાણા | 960 | 1256 |
મેથી | 1076 | 1076 |
સોયાબીન | 965 | 1048 |