રામ રામ ખેડૂત ભાઈઓ,
ગુજરાત માર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા મંદી જોવા મળી હતી. પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.૧૧૮૦ થી ૧૨૧૦ સુધી મળી રહ્યાં છે.
આજે ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ૧૨૧૦ થી પણ વધુ જોવા મળ્યા હતા. જેમાં લાલપુર માં માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ 1305 જોવા મળ્યો છે.
ખેડૂતો પાસે જ્યારે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસ ભાવ માં વધારો જોવા મળ્યો છે. જેમાં ઘણાં જવાબદાર કારણો છે જેવા કે,
૧) સારી ગુણવત્તા વાળા કપાસની માંગ વિદેશ માં વધી છે.
૨) કપાસ આવક ઓછી થઈ છે / કમોસમી વરસાદ / ગુલાબી ઈયર જવાબદાર
૩) આ વર્ષે ઓછું વાવેતર/ઉત્પાદન થયું છે.
૪) આગળ ભાવ વધશે તેવી આશા રાખી ઘણાં ખેડૂતો /વેપારી સંગઠનો સંગ્રહ કરી બેઠાં છે
૫) સારી ગુણવત્તા નો કપાસ ઓછો છે, આ સિવાઈ બીજાં કારણો પણ જવાબદાર છે.
હવે જાણી લઈએ આજના (૧૨/૦૨/૨૦૨૧, શુક્રવાર) નાં બજાર ભાવો
રાજકોટ :- નીચો ભાવ 1014 ઉંચો ભાવ 1221
અમરેલી :- નીચો ભાવ 765.ઉંચો ભાવ 1207
સાવરકુંડલા :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1225
જસદણ:- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1190
બોટાદ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1261
મહુવા :- નીચો ભાવ 940 ઉંચો ભાવ 1190
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1201
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1219
જામજોધપુર :- ઉંચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
ભાવનગર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1228
જામનગર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1202
બાબરા :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1255
જેતપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1236
વાંકાનેર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1212
મોરબી :- નીચો ભાવ 1014 ઉંચો ભાવ 1200
રાજુલા :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1221
હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1217
વિસાવદર :- નીચો ભાવ 962 ઉંચો ભાવ 1148
તળાજા :- નીચો ભાવ 922 ઉંચો ભાવ 1200
જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1104
ઉપલેટા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1195
માણાવદર :- નીચો ભાવ 893 ઉંચો ભાવ 1232
વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1175
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
લાલપુર :- નીચો ભાવ 1027 ઉંચો ભાવ 1305
ખંભાળિયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1120
ધ્રોલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1176
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1061ઉંચો ભાવ 1275
ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
વિસનગર :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1246
વિજાપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1237
કુકરવાડા :- નીચો ભાવ 1005 ઉંચો ભાવ 1225
ગોજારીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230
હિંમતનગર :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1231
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1227
કડી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1281
મોડાસા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1100
પાટણ :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1254
થરા :- નીચો ભાવ 1076 ઉંચો ભાવ 1195
તલોદ :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1212
સિધ્ધપુર :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1285
ડોળાસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
વડાલી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
ટિંટોઇ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1100
દીયોદર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1150
બેચરાજી :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1222
ગઢડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1227
ઢસા :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1183
કપડવંજ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1000
કરજણ :- નીચો ભાવ 1078 ઉંચો ભાવ 1123
ધંધુકા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1169
વીરમગામ :- નીચો ભાવ 1034 ઉંચો ભાવ 1137
જાદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1140
ચાણસ્મા :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1204
ભીલડી :- નીચો ભાવ 1063 ઉંચો ભાવ 1064
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1136
ઉનાવા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1261
શિહોરી :- નીચો ભાવ 1068 ઉંચો ભાવ 1222
લાખાણી :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1235
ઇકબાલગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1242
સતલાસણા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1175
આંબલિયાસણ :- નીચો ભાવ 985 ઉંચો ભાવ 1090