khissu

આજે કપાસનાં ભાવમાં ઘટાડો,જાણો આજના (09/12/2022) કપાસના તમામ બજારોના ભાવ

કપાસનાં ભાવમાં મણે રૂ.૫થી ૧૦ની વધઘટ હતી. સૌરાષ્ટ્રમાં આજે આવકો મોટા પાયે કપાણી હતી. સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં આવકો એકથી દોઢ લાખ મણની માંડ થઈ હતી અને આગામી દિવસોમાં હવે આવકો વધે તેવી ધારણા છે.

કપાસનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી વેચવાલી અટકી હતી, પંરતુ બજારમાં સુધારાનાં ચાન્સ નથી. લગ્નગાળાની સિઝન પૂરી થયા બાદ આગામી સપ્તાહથી આવકો વધશે તો બજારમાં વધુઘટાડાની ધારણાં છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૦થી ૧૨ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૫૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૧૫થી ૨૦ ગાડી અને કાઠીયાવાડની 
૪૦થી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૭૦૦થી ૧૭૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૪૦થી ૧૭૬૫નાં હતાં.

કપાસના બજાર ભાવ (08/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16801770
અમરેલી13001770
સાવરકુંડલા16001781
જસદણ16801755
બોટાદ16721792
મહુવા16331710
ગોંડલ17011756
કાલાવડ17001777
ભાવનગર16261744
જામનગર16501795
બાબરા17051795
જેતપુર12271550
વાંકાનેર15501777
મોરબી16851785
રાજુલા15001790
હળવદ16001765
વિસાવદર16401756
તળાજા15511730
બગસરા16001776
જુનાગઢ16001730
માણાવદર17151775
ધોરાજા16001746
વિછીયા16001750
ભેસાણ15001660
ધારી15011783
લાલપુર16501760
ખંભાળિયા16801751
ધ્રોલ14951761
પાલીતાણા15501720
ધનસૂરા16001690
વિસનગર15001738
વિજાપુર15501672
કુંકરવાડા16001725
હિંમતનગર15501736
માણસા16511732
કડી16911765
પાટણ16501744
સીધ્ધપુર16181765
ગઢડા16851752
કપડવંજ15001550
ધંધુકા17501770
વીરમગામ16601744
ખેડબ્રહ્મા16501681
ઉનાવા16111751