રૂના ભાવ ઘટતા અટ્કયાં હતાં, પંરતુ કપાસની બજારમાં જિનોની લેવાલી ન હોવાથી ભાવમાં મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો હતો. કપાસની આવકો વધી હતી અને આગામી દિવસોમાં હજી પણ વધે તેવી ધારણાં છે. દેશાવરમાં પણ વેચવાલી સારી હતી, પરિણામે કપાસ ફીર રૂ.૧૭૦૦ તરફ આગળ વધી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૩૦ થી ૧૬૭૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૭૦૦નાં હતાં.
કડીમાં મહારાષ્ટ્રની ૪૦થી ૫૦ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૬૮૦ વચ્ચેહતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૦૦ થી ૧૭૧૫નાં હતાં.
કપાસના બજાર ભાવ (૧૨/૦૧/૨૦૨૩)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1580 | 1731 |
અમરેલી | 1000 | 1750 |
સાવરકુંડલા | 1601 | 1721 |
જસદણ | 1500 | 1710 |
બોટાદ | 1575 | 1775 |
મહુવા | 1400 | 1682 |
ગોંડલ | 1401 | 1771 |
કાલાવડ | 1600 | 1741 |
જામજોધપુર | 1600 | 1791 |
ભાવનગર | 1500 | 1704 |
જામનગર | 1250 | 1725 |
બાબરા | 1700 | 1780 |
જેતપુર | 1580 | 1750 |
વાંકાનેર | 1400 | 1735 |
મોરબી | 1575 | 1735 |
રાજુલા | 1100 | 1725 |
હળવદ | 1450 | 1740 |
વિસાવદર | 1630 | 1746 |
તળાજા | 1445 | 1736 |
બગસરા | 1500 | 1756 |
જુનાગઢ | 1550 | 1774 |
ઉપલેટા | 1600 | 1760 |
માણાવદર | 1490 | 1785 |
ધોરાજી | 1401 | 1771 |
વીછીયા | 1550 | 1730 |
ભેસાણ | 1500 | 1750 |
ધારી | 1261 | 1751 |
લાલપુર | 1572 | 1733 |
ધ્રોલ | 1400 | 1700 |
પાલીતાણા | 1450 | 1700 |
હારીજ | 1450 | 1711 |
ધનસૂરા | 1480 | 1655 |
વિસનગર | 1500 | 1718 |
વિજાપુર | 1550 | 1745 |
કુંકરવાડા | 1490 | 1691 |
ગોજારીયા | 1540 | 1703 |
હિંમતનગર | 1450 | 1695 |
માણસા | 1200 | 1708 |
કડી | 1500 | 1681 |
મોડાસા | 1390 | 1621 |
પાટણ | 1550 | 1721 |
થરા | 1620 | 1695 |
તલોદ | 1585 | 1680 |
સિધ્ધપુર | 1554 | 1751 |
ટીટોઇ | 1401 | 1665 |
દીયોદર | 1550 | 1680 |
બેચરાજી | 1550 | 1640 |
ગઢડા | 1675 | 1730 |
ઢસા | 1650 | 1741 |
કપડવંજ | 1400 | 1500 |
ધંધુકા | 1631 | 1718 |
વીરમગામ | 1495 | 1731 |
જાદર | 1630 | 1700 |
જોટાણા | 1550 | 1670 |
ચાણસ્મા | 1450 | 1688 |
ભીલડી | 1200 | 1575 |
ખેડબ્રહ્મા | 1600 | 1700 |
ઉનાવા | 1400 | 1741 |
શિહોરી | 1570 | 1685 |
લાખાણી | 1251 | 1680 |
ઇકબાલગઢ | 1400 | 1696 |
સતલાસણા | 1485 | 1675 |