કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. આજે પીઠાઓમાં અમુક ક્વોલિટીમાં બજારો રૂ.૫થી ૧૦ નરમ હતાં, જ્યારે સારા કપાસમાં બજારો સારા હતાં. હજી ક્વોલિટી માલોની વેચવાલી બહુ ઓછી આવે છે.
દેશાવરથી પણ ગુજરાતમાં ખાસ આવકો નથી કારણે સ્થાનિક બજારો સરેરાશ નીચા છે. જો ગુજરાતની બજારમાં ભાવ વધે તો જ બીજા રાજ્યોની આવકો વધી શકે છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૩૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૬૭૦થી ૧૭૦૦નાં હતાં.
કડીમાં મહારાષ્ટ્રની ૩૦ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦થી ૧૨૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૫૦થી ૧૭૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૦૦ થી ૧૭૪૦નાં હતા.
કપાસના બજાર ભાવ (22/12/2022)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1600 | 1700 |
| અમરેલી | 1280 | 1717 |
| સાવરકુંડલા | 1600 | 1705 |
| જસદણ | 1550 | 1730 |
| બોટાદ | 1600 | 1760 |
| મહુવા | 1542 | 1681 |
| ગોંડલ | 1551 | 1721 |
| કાલાવડ | 1600 | 1741 |
| જામજોધપુર | 1500 | 1721 |
| ભાવનગર | 1475 | 1668 |
| જામનગર | 1460 | 1810 |
| બાબરા | 1645 | 1745 |
| જેતપુર | 1200 | 1750 |
| વાંકાનેર | 1350 | 1701 |
| મોરબી | 1631 | 1721 |
| રાજુલા | 1400 | 1725 |
| હળવદ | 1525 | 1714 |
| વિસાવદર | 1653 | 1711 |
| તળાજા | 1500 | 1702 |
| બગસરા | 1450 | 1725 |
| જુનાગઢ | 1470 | 1688 |
| ઉપલેટા | 1600 | 1705 |
| માણાવદર | 1610 | 1735 |
| ધોરાજી | 1476 | 1686 |
| વિછીયા | 1635 | 1715 |
| ભેસાણ | 1500 | 1720 |
| ધારી | 1500 | 1725 |
| લાલપુર | 1630 | 1728 |
| ખંભાળિયા | 1570 | 1701 |
| ધ્રોલ | 1385 | 1656 |
| પાલીતાણા | 1500 | 1640 |
| સાયલા | 1600 | 1740 |
| હારીજ | 1600 | 1711 |
| ધનસૂરા | 1500 | 1620 |
| વિસનગર | 1400 | 1724 |
| વિજાપુર | 1550 | 1745 |
| કુંકરવાડા | 1550 | 1711 |
| ગોજારીયા | 1600 | 1692 |
| હિંમતનગર | 1611 | 1726 |
| માણસા | 1551 | 1708 |
| મોડાસા | 1550 | 1611 |
| પાટણ | 1650 | 1734 |
| થરા | 1650 | 1680 |
| સિધ્ધપુર | 1621 | 1750 |
| ડોળાસા | 1300 | 1700 |
| દીયોદર | 1650 | 1690 |
| બેચરાજી | 1650 | 1718 |
| ગઢડા | 1625 | 1711 |
| ઢસા | 1600 | 1675 |
| કપડવંજ | 1350 | 1425 |
| ધંધુકા | 1691 | 1733 |
| વીરમગામ | 1452 | 1719 |
| ચાણસ્મા | 1616 | 1703 |
| ભીલડી | 1250 | 1711 |
| ખેડબ્રહ્મા | 1560 | 1635 |
| ઉનાવા | 1602 | 1742 |
| શિહોરી | 1650 | 1705 |
| લાખાણી | 1500 | 1672 |
| ઇકબાલગઢ | 1201 | 1679 |
| સતલાસણા | 1471 | 1619 |