ગઇકાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને એક લાખ મણની અને બીજા રાજ્યોની આવક સાવ ઓછી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીના મોટાભાગના જીનો બંધ થઇ ચૂક્યા છે. મજૂરો હોળીની રજામાં નીકળી ચૂક્યા છે એટલે હવે અહીં જીનોની ખરીદી ઘટી ગઇ હોવાથી કપાસના કોઇ ખાસ વેપાર થતાં નથી. મહારાષ્ટ્ર અને કાઠિયાવાડની કપાસની આવકો બહુ જ ઓછી હતી અને આજે કપાસના ભાવ મણે રૂ.10 થી 15 ઘટયા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક ઘટીને 30 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1090 થી 1115 અને ઊંચામાં રૂ.1265 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે રૂ.15 ઘટયા હતા.
આજે કપાસના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ રૂ.1345 બોલાયો હતો. અને 6 થી વધુ માર્કેટ યાર્ડમાં ભાવ 1300+ રહ્યા હતા.
હવે જાણી લઈએ આજનાં (24/03/2021, બુધવારના) ના બજાર ભાવ.
અમરેલી :- નીચો ભાવ 799 ઉંચો ભાવ 1345
સાવરકુંડલા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1285
જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1270
મહુવા :- નીચો ભાવ 885 ઉંચો ભાવ 1215
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1296
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1320
ભાવનગર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1328
બાબરા :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1335
જેતપુર :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1300
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1280
મોરબી :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1245
રાજુલા :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1300
હળવદ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1151
વિસાવદર :- નીચો ભાવ 993 ઉંચો ભાવ 1191
તળાજા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1175
માણાવદર :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1277
વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1270
લાલપુર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1300
હારીજ :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1000
વિસનગર :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1311
વિજાપુર :- નીચો ભાવ 1201 ઉંચો ભાવ 1325
કુકરવાડા :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1270
હિંમતનગર :- નીચો ભાવ 1160 ઉંચો ભાવ 1258
માણસા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1318
કડી :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1290
સિધ્ધપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1325
ટિંટોઇ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1160
ગઢડા :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1300
ઢસા :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1245
કપડવંજ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1036 ઉંચો ભાવ 1210
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
ઉનાવા :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1285
ઇકબાલગઢ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1101
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.