સોના-ચાંદીમાં ઘટાડો : જાણો આજે ગુજરાતમાં શું ભાવ ?

સોના-ચાંદીમાં ઘટાડો : જાણો આજે ગુજરાતમાં શું ભાવ ?

માત્ર ત્રણ મહિનામાં લગભગ ૪,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૭,૮૫૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૪,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૮ મહિનાના ટૂંકા ગાળામાં ૧૨,૧૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૭,૮૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૬૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૨,૧૯૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૦,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૪/૦૪/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૦.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૭૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૩૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૯૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૭૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૫,૯૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૯,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૮૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૨૮૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૮૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૮,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

છેલ્લા ૦૬ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૦૯/૦૪/૨૦૨૧        ૪,૫૫,૧૦૦ ₹       ૪,૭૪,૨૦૦ ₹
૧૦/૦૪/૨૦૨૧        ૪,૬૦,૦૦૦ ₹       ૪,૮૦,૧૦૦ ₹
૧૧/૦૪/૨૦૨૧        ૪,૬૦,૧૦૦ ₹       ૪,૭૯,૬૦૦ ₹
૧૨/૦૪/૨૦૨૧        ૪,૬૦,૦૦૦ ₹       ૪,૭૯,૫૦૦ ₹
૧૩/૦૪/૨૦૨૧        ૪,૬૦,૧૦૦ ₹       ૪,૭૯,૬૦૦ ₹
૧૪/૦૪/૨૦૨૧        ૪,૫૯,૦૦૦ ₹       ૪,૭૮,૫૦૦ ₹

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.