ખેડુતો આનંદો: કપાસ, ડુંગળી, મગફળી અને જીરુનાં ભાવમાં વધારો થયો, જાણો આજની માર્કેટીંગ યાર્ડનાં ભાવ

ખેડુતો આનંદો: કપાસ, ડુંગળી, મગફળી અને જીરુનાં ભાવમાં વધારો થયો, જાણો આજની માર્કેટીંગ યાર્ડનાં ભાવ

ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. દિવાળી બાદ તલના ભાવમાં મણદીઠ અંદાજે રૂા ૭૦૦ નો ઉછાળો આવ્યો છે. તલના ભાવમાં તેજીને લઈને ઉનાળુ વાવેતરમાં પણ વધારો થશે.ચોમાસાની ઋતુ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં વરસાદના કારણે કિંમતી પાક ઉપર વરસાદ વરસતા તેની અસરથી પાક અને ગુણવત્તા બગડતા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં તેજી વર્તાઈ રહી છે.

વૈશ્ર્વિક માર્કેટમાં રૂના ભાવમાં થઇ રહેલી ઉથલ પાથલ વચ્ચે જીનર્સોને પ્રતિ ખાંડીએ રૂા.1500થી 2000ની ડિસ્પેરિટીની ખોટ સહન કરવી પડી રહી હોઇ, સૌરાષ્ટ્રના જીનર્સો માટે પણ ભારે ડિસ્પેરિટીને પગલે કપરો સમય ચાલી રહ્યો હોવાથી એક અંદાજ મુજબ 50 ટકા જીનિંગ યુનિટોને તાળા લાગી ગયા છે! સુત્રોએ જણાવ્યું હતું કે, કપાસ-રૂની નવી સીઝન શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં જીરોને પ્રતિ ખાંડીએ રૂા.1500થી રૂા.2000ની ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે. સીઝનના સાડા ત્રણ મહિનામાં જેમણે જીનિંગ મિલ શરૂ કરી છે તે દરેકને મોટુ નુકસાન સહન કરવું પડયું છે.

જીનિંગ મિલોને નુકશાનીને કારણે અત્યારે ગુજરાતની 50 ટકા કરતા વુધ જીનિંગ મિલો બંધ છે. સાડા ત્રણ મહિના ડિસ્પેરિટીનાં સામનો ર્કા બાદ પણ કેટલીક મિલો ચાલી રહી છે તે મુદ્દો હાલ આર્શ્ર્ચય જન્માવી રહ્યો હોવાનું જણાવાઇ રહ્યું છે.
 

રાજકોટ માર્કેટ યાર્ડ :

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.15601721
ઘઉં લોકવન511562
ઘઉં ટુકડા520591
જુવાર સફેદ775991
જુવાર પીળી550621
બાજરી325485
તુવેર11001504
ચણા પીળા860950
ચણા સફેદ16302250
અડદ11201466
મગ13501725
વાલ દેશી22502580
વાલ પાપડી24502680
ચોળી8801420
મઠ12301851
વટાણા550934
કળથી11501450
સીંગદાણા16901775
મગફળી જાડી11501440
મગફળી જીણી11301315
અળશી10501050
તલી28703180
સુરજમુખી8111201
એરંડા13011390
અજમો17752211
સુવા12601520
સોયાબીન10001064
સીંગફાડા12601680
કાળા તલ24402800
લસણ180535
ધાણા13601520
મરચા સુકા18004250
ધાણી13701505
જીરૂ57006550
રાય10401200
મેથી10701340
કલોંજી26113100
રાયડો10001090
રજકાનું બી32523650
ગુવારનું બી12001247

ગોંડલ માર્કેટ યાર્ડ: 

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં530580
ઘઉં ટુકડા528588
કપાસ13001741
મગફળી જીણી9151336
મગફળી જાડી8101401
શીંગ ફાડા8011691
એરંડા11001401
તલ18513176
કાળા તલ21262851
જીરૂ38016711
કલંજી18003241
નવું જીરૂ65009501
ધાણા10001641
ધાણી11001711
મરચા સૂકા પટ્ટો18014901
ધાણા નવા12002401
લસણ91601
ડુંગળી71281
ડુંગળી સફેદ131251
બાજરો411411
જુવાર411711
મકાઈ501501
મગ9761401
ચણા831916
ચણા નવા9211021
વાલ4612521
અડદ6011401
ચોળા/ચોળી400600
મઠ11211421
તુવેર8011521
રાજગરો981981
સોયાબીન10111076
રાઈ9311091
મેથી7011371
અજમો10511051
સુવા14761476
ગોગળી7411061
વટાણા321891

અમરેલી માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ13001729
શિંગ મઠડી9001298
શિંગ મોટી9501400
શિંગ દાણા14501505
શિંગ ફાડા14001550
તલ સફેદ18003285
તલ કાળા22952755
તલ કાશ્મીરી28452845
બાજરો500545
જુવાર6101063
ઘઉં બંસી410410
ઘઉં ટુકડા460606
ઘઉં લોકવન550572
મગ15281528
અડદ12121329
ચણા700916
તુવેર7731450
એરંડા13691388
જીરું66006651
રાયડો965965
ગમ ગુવાર6251116
ધાણા13401460
અજમા10573540
સોયાબીન8001084

જુનાગઢ માર્કેટ યાર્ડ :

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ14501698
ઘઉં500580
ચણા750919
અડદ10001290
તુવેર12501550
મગફળી જાડી10501332
સીંગફાડા15421542
એરંડા9501328
તલ25002970
તલ કાળા24002728
જીરૂ60306030
ધાણા13501641
મગ11001600
સોયાબીન9501111
મેથી9001285
વટાણા776776
ગુવાર11291129