નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૦૧/૦૩/૨૦૨૧ ને સોમવારના રાજકોટ ગોંડલ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ (BAZAR BHAV) નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.
ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
શીંગ નવી :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૨૦૧ થી ઉંચો ભાવ ૧૨૦૬
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૨૨૦૦
બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઉંચો ભાવ ૨૪૦
અડદ :- નીચો ભાવ ૧૨૦૧ થી ઉંચો ભાવ ૧૨૦૧
રાય :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૮૦૫
મેથી :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૨
ધાણા :- નીચો ભાવ ૮૨૬ થી ઉંચો ભાવ ૧૫૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૧ થી ઉંચો ભાવ ૨૪૫૫
ચણા :- નીચો ભાવ ૮૫૪ થી ઉંચો ભાવ ૯૪૫
કાળી જિરી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
કાંગ :- નીચો ભાવ ૩૮૧ થી ઉંચો ભાવ ૩૮૧
તુવેર :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૨ થી ઉંચો ભાવ ૨૨૧
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૮૦
મહુવા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.
શીંગ મગડી નવી :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૮૭
શીંગ ૬૬ :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૦૬૫
શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૧૦૨૨ થી ઉંચો ભાવ ૧૨૨૪
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૭૦૧
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૨૪૦૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૬ થી ઉંચો ભાવ ૪૨૦
બાજરી :- નીચો ભાવ ૨૧૭ થી ઉંચો ભાવ ૩૧૬
મગ દેશી :- નીચો ભાવ ૨૦૮૦ થી ઉંચો ભાવ ૨૦૮૦
વાલ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦
રાય :- નીચો ભાવ ૬૯૯ થી ઉંચો ભાવ ૮૮૮
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૪૨ થી ઉંચો ભાવ ૫૫૮
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૩૦૩
ચણા :- નીચો ભાવ ૬૮૯ થી ઉંચો ભાવ ૯૦૨
અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૫૨
તુવેર :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૧૧૫૩
જીરું :- નીચો ભાવ ૧૯૦૧ થી ઉંચો ભાવ ૨૨૦૦
ધાણા :- નીચો ભાવ ૯૪૨ થી ઉંચો ભાવ ૧૧૦૧
નાળિયેર :- નીચો ભાવ ૪૫૧ થી ઉંચો ભાવ ૧૬૬૯
કપાસ :- નીચો ભાવ ૯૮૫ થી ઉંચો ભાવ ૧૨૧૯
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૬૮
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૨૭૫
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૨૫
તલી :- નીચો ભાવ ૧૫૪૦ થી ઉંચો ભાવ ૧૭૬૦
અડદ :- નીચો ભાવ ૧૨૦૯ થી ઊંચો ભાવ ૧૪૭૬
મગ :- નીચો ભાવ ૧૩૮૦ થી ઊંચો ભાવ ૧૬૬૦
તુવેર :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૭
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૨
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૧ થી ઉંચો ભાવ ૩૭૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૪ થી ઊંચો ભાવ ૪૧૯
એરંડા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૮૫૩
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૮ થી ઉંચો ભાવ ૬૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૦૮
સોયાબીન :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૦૦૭
કાળા તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૮૦
લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૦૭૦
સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૮૦
વરિયાળી :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૧૧૦
કળથી :- નીચો ભાવ ૫૬૦ થી ઉંચો ભાવ ૭૨૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૨૫ થી ઊંચો ભાવ ૧૭૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૬૦૦
સુવા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૮૫૩
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૩૮૦૦
જીરું :- નીચો ભાવ ૧૮૫૦ થી ઉંચો ભાવ ૩૨૨૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૩૧૦ થી ઉંચો ભાવ ૨૫૭૦
રાયડો :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૧૦૭૦
અજમો :- નીચો ભાવ ૨૫૧૦ થી ઉંચો ભાવ ૩૬૦૦
તલ :- નીચો ભાવ ૧૪૮૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
સુવા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૩૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
લસણ :- નીચો ભાવ ૩૮૦ થી ઊંચો ભાવ ૧૦૦૦
અજમો :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૫૧૦૦
ધાણી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૨૧૯૧
જીરું :- નીચો ભાવ ૧૮૧૦ થી ઊંચો ભાવ ૨૫૭૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૦
મગફળી જાડી :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૩૦
ડુંગળી :- નીચો ભાવ ૧૦૦ થી ઊંચો ભાવ ૪૫૦
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૬૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૬૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૬૭૦
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૬૮૦
મરચા સૂકા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૦
ધાણી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૨૯૫૦
તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૪૦
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૭૦
મગફળી :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૨૮૦
ડુંગળી :- નીચો ભાવ ૧૧૦ થી ઊંચો ભાવ ૨૦૦