આજ તારીખ 17/07/2021, શનિવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજીનો માહોલ: કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ 1721 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડના ભાવો
રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5200 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1430 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2519 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1100 | 1709 |
ઘઉં લોકવન | 338 | 378 |
ઘઉં ટુકડા | 340 | 430 |
જુવાર સફેદ | 380 | 591 |
બાજરી | 251 | 311 |
તુવેર | 925 | 1170 |
ચણા પીળા | 830 | 890 |
અડદ | 1025 | 1340 |
મગ | 1000 | 1242 |
વાલ દેશી | 711 | 1025 |
ચોળી | 805 | 1380 |
કળથી | 566 | 628 |
મગફળી જાડી | 1011 | 1275 |
અળશી | 850 | 1021 |
કાળા તલ | 1360 | 1430 |
લસણ | 622 | 1120 |
જીરું | 2360 | 2519 |
રજકાનું બી | 3000 | 5200 |
ગુવારનું બી | 725 | 775 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 363 |
કાળા તલ | 1600 | 2360 |
મેથી | 795 | 1111 |
મગફળી ઝીણી | 980 | 1158 |
તલ | 1400 | 1650 |
મગફળી જાડી | 850 | 1170 |
ચણા | 700 | 880 |
ધાણા | 1000 | 1250 |
જીરું | 2000 | 2425 |
મગ | 1000 | 1180 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 305 | 380 |
મગફળી જાડી | 800 | 1242 |
ચણા | 675 | 920 |
એરંડો | 840 | 1034 |
તલ | 1030 | 1764 |
કાળા તલ | 1030 | 2573 |
મગ | 710 | 1325 |
ધાણા | 830 | 1150 |
કપાસ | 800 | 1646 |
જીરું | 1600 | 2580 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1039 |
ઘઉં | 306 | 377 |
મગફળી જાડી | 1050 | 1295 |
કાળા તલ | 1740 | 2300 |
લસણ | 500 | 1200 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
ચણા | 850 | 944 |
ધાણા | 280 | 1170 |
મગ | 1000 | 1210 |
જીરું | 1755 | 2565 |
આ પણ વાંચો: આનંદો આગાહી / skymet ખાનગી સંસ્થાએ વરસાદને લઈને કરી મોટી આગાહી
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 316 | 451 |
ઘઉં ટુકડા | 332 | 474 |
મગફળી ઝીણી | 875 | 1301 |
મગફળી જાડી | 825 | 1336 |
એરંડા | 941 | 1046 |
જીરું | 2151 | 2621 |
તલી | 1101 | 1661 |
ઇસબગુલ | 1416 | 2101 |
ધાણા | 900 | 1296 |
ડુંગળી લાલ | 101 | 336 |
સફેદ ડુંગળી | 51 | 216 |
મગ | 981 | 1271 |
ચણા | 611 | 891 |
સોયાબીન | 1101 | 1731 |