જાણો આજના (૨૩/૦૩/૨૦૨૧) ના  બજાર ભાવો : ભાવો જાણી વેંચાણ કરો

જાણો આજના (૨૩/૦૩/૨૦૨૧) ના બજાર ભાવો : ભાવો જાણી વેંચાણ કરો

આજ તારીખ ૨૩/૦૩/૨૦૨૧ ને મંગળવારના ગોંડલ, જામનગર, જામ જોધપુર, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

તળાજા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ધાણા :- નીચો ભાવ ૬૪૫ થી ઉંચો ભાવ ૧૧૦૦

મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૯૫

કપાસ :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૧૭૫

રાય :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૮૮૫

જીરું :- નીચો ભાવ ૧૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૭૫

ચણા :- નીચો ભાવ ૬૭૦ થી ઉંચો ભાવ ૯૦૯

તુવેર :- નીચો ભાવ ૧૨૦૫ થી ઉંચો ભાવ ૧૨૭૫

તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૧ થી ઉંચો ભાવ ૧૩૨૫

એરંડા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૮૮૦

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૫૬

મઠ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૦

શીંગ મગડી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૩

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૦

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૫૨

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૭૮

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૫ થી ઉંચો ભાવ ૩૭૫

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૧૬

ધાણા :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૩૫૦

સિંગ ફાડા :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૪૯૦

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૮

તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૭

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૦

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૭૦ થી ઉંચો ભાવ ૧૨૭૧

ઘઉં :- નીચો ભાવ ૩૪૫ થી ઉંચો ભાવ ૪૭૮

એરંડા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૪૦ 

રાયડો :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૬૦

ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૧૪

મકાઈ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૬૦

તમાકુ :- નીચો ભાવ ૧૧૫૫ થી ઉંચો ભાવ ૧૫૯૦

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦

ઘઉં :- નીચો ભાવ ૩૩૬ થી ઉંચો ભાવ ૩૭૪

એરંડા :- નીચો ભાવ ૯૩૭ થી ઉંચો ભાવ ૯૪૫

રાયડો :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૦૧૦

ચણા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૦૦

મકાઈ :- નીચો ભાવ ૨૭૫ થી ઉંચો ભાવ ૨૮૨

ઘઉં ૪૯૬ :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૫

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉ લોકવન :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૪૭૨

સોયાબીન :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૦૭૬

મેથી :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૧

ગીહલી :- નીચો ભાવ ૮૭૧ થી ઉંચો ભાવ ૧૧૬૧

લસણ સૂકું :- નીચો ભાવ ૪૧૧ થી ઉંચો ભાવ ૯૫૧

ડુંગળી લાલ :- નીચો ભાવ ૮૧ થી ઉંચો ભાવ ૨૨૧

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૧૬૧

ધાણી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૨૪૭૬

ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૪૮૧

વરિયાળી :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૩૫૫૧

જીરું :- નીચો ભાવ ૨૧૨૬ થી ઉંચો ભાવ ૨૩૦૧

ઇસબગુલ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૭૬૧

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

મગફળી જાડી :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૧૩૦૧

સીંગદાણા :- નીચો ભાવ ૧૩૦૧ થી ઉંચો ભાવ ૧૫૪૧

ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૨૮ થી ઉંચો ભાવ ૫૫૦

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૬

જામજોધપુર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૪૧ થી ઉંચો ભાવ ૯૨૦

ચણા :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૮૮૦

તલ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૧૬૨૦

તુવેર :- નીચો ભાવ ૧૦૬૧ થી ઉંચો ભાવ ૧૨૪૫

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

રાયડો :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૯૯૧

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૧૪૬

કપાસ :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૩૨૦

જીરું :- નીચો ભાવ ૨૨૮૦ થી ઉંચો ભાવ ૨૬૮૧

જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૧૦

લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૮૨૦

ધાણી :- નીચો ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૬૫૦

તુવેર :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૨૫૦

સૂકા મરચાં :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૩૬૫૦

મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૨૧૦

કપાસ :- નીચો ભાવ ૯૧૫ થી ઉંચો ભાવ ૧૨૨૦

અજમો :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૩૫૦૦

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૬૫૦

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૩૩

શીંગ જી ૫ :- નીચો ભાવ ૧૦૭૯ થી ઉંચો ભાવ ૧૯૮૭

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૨૨૯

રાય :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૭૭૫

જુવાર :- નીચો ભાવ ૨૫૩ થી ઉંચો ભાવ ૫૮૯

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૫૦૦

રાજગરો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૦

સોયાબીન :- નીચો ભાવ ૫૫૫ થી ઉંચો ભાવ ૯૮૧

મેથી :- નીચો ભાવ ૯૯૪ થી ઉંચો ભાવ ૧૦૯૨

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૦૦

તલ સફેદ :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૧૫૩૫

તુવેર :- નીચો ભાવ ૬૯૫ થી ઉંચો ભાવ ૧૨૨૫

જીરું :- નીચો ભાવ ૧૧૫૮ થી ઉંચો ભાવ ૨૫૫૫

ધાણા :- નીચો ભાવ ૬૪૫ થી ઉંચો ભાવ ૯૮૨

ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૮ થી ઉંચો ભાવ ૩૫૦

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૨૦૫

કપાસ :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૧૨૧૫

નાળિયેર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૮૦૪