નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૨૩/૦૨/૨૦૨૧ ને મંગળવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૬૩
મગફળી :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૬૦
તલ :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૧૭૮૦
ડુંગળી સૂકી :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૬૫૦
એરંડા :- નીચો ભાવ ૮૨૪ થી ઊંચો ભાવ ૮૪૨
કાળા તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૨૫૬૦
લસણ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦
ચણા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૯૦૯
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૩૫૨
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૯૫૦
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૩૪૧૫
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૫૦ થી ઉંચો ભાવ ૨૫૪૦
રાયડો :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૧૦૬૦
અજમો :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૨૬૫૧
તલ :- નીચો ભાવ ૧૫૩૫ થી ઉંચો ભાવ ૧૭૮૦
સુવા :- નીચો ભાવ ૮૩૩ થી ઉંચો ભાવ ૮૪૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૨૫૦
લસણ :- નીચો ભાવ ૨૮૦ થી ઊંચો ભાવ ૮૫૦
અજમો :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૫૨૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૦૦
તલ :- નીચો ભાવ ૧૫૯૦ થી ઊંચો ભાવ ૧૭૨૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૯૦
કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૦ થી ઊંચો ભાવ ૨૦૫૦
મગફળી :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૩૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૯૩૦
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
ધાણી :- નીચો ભાવ ૮૭૦ થી ઊંચો ભાવ ૨૬૭૫
તલ :- નીચો ભાવ ૧૧૧૦ થી ઊંચો ભાવ ૧૭૨૦
ચણા :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૯૩૦
લસણ :- નીચો ભાવ ૧૨૬૦ થી ઊંચો ભાવ ૧૪૫૦
એરંડા :- નીચો ભાવ ૭૭૫ થી ઊંચો ભાવ ૮૫૫
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૫૫ થી ઊંચો ભાવ
મગફળી જાડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૭૫૦
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૪૮ થી ઊંચો ભાવ ૧૨૨૧
નાળિયેર :- નીચો ભાવ ૩૩૩ થી ઊંચો ભાવ ૧૯૬૨
એરંડા :- નીચો ભાવ ૭૮૨ થી ઉંચો ભાવ ૭૮૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૯૦ થી ઊંચો ભાવ ૩૯૦
શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૧૭ થી ઉંચો ભાવ ૧૨૫૫
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૮ થી ઊંચો ભાવ ૧૨૨૫
જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૫૧૩
બાજરી :- નીચો ભાવ ૨૩૭ થી ઊંચો ભાવ ૩૦૩
અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૪૫૪
કાળી જીરું :- નીચો ભાવ ૧૩૭૫ થી ઉંચો ભાવ ૧૩૭૫
મેથી :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬
કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૧ ઉંચો ભાવ ૧૮૦૦
ધાણા :- નીચો ભાવ ૪૯૦ થી ઊંચો ભાવ ૧૧૨૦
ચણા :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૮૮૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૮૯૦ થી ઉંચો ભાવ ૧૮૯૦
તુવેર :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૨૦૧
લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૭૦ થી ઊંચો ભાવ ૭૫૪
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૪૨૨
ભાવનગર માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.
શીંગ નવી :- નીચો ભાવ ૧૦૯૫ થી ઉંચો ભાવ ૧૧૩૦
શીંગ જી 20 :- નીચો ભાવ ૧૧૭૦ થી ઉંચો ભાવ ૧૧૯૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૧૬૨૪
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૩૯૬
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૨૨૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૬૦૧ થી ઉંચો ભાવ ૬૦૧
મગ :- નીચો ભાવ ૧૬૨૧ થી ઉંચો ભાવ ૧૬૨૧
રાય :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૯૯૨
મેથી :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૯૮૦
ધાણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૫૧૧
ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૦૬
કાળી જીરું :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૬૭૦
સોયાબીન :- નીચો ભાવ ૮૬૭ થી ઉંચો ભાવ ૮૬૭
તુવેર :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૨૬૩
ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૭૦૨
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૫
આ ભાવો ગુજરાત નાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે શેર કરો.