આજ તારીખ 30/06/2021 ને બુધવારના જામનગર, રાજકોટ, મહુવા, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જે માર્કેટ યાર્ડના ભાવ તમે જાણવા માંગતા હોવ તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો.
આ પણ વાંચો: સાવધાન / તાત્કાલિક હવામાન વિભાગે કરી ભારે વરસાદ આગાહી, 30 જૂન સુધીમાં ક્યાં કેટલો વરસાદ?
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5000 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2332 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2530 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1372 | 1564 |
મગફળી જાડી | 1005 | 1214 |
મગફળી ઝીણી | 995 | 1098 |
ધાણા | 1051 | 1240 |
તલ | 1411 | 1600 |
કાળા તલ | 1980 | 2332 |
રજકાનું બી | 3800 | 5000 |
ચણા | 902 | 931 |
જીરું | 2156 | 2530 |
મગ | 1000 | 1330 |
અજમો | 967 | 1825 |
સોયાબીન | 1250 | 1400 |
રાય | 1100 | 1243 |
મેથી | 1100 | 1400 |
ઈસબગુલ | 1640 | 2061 |
રાયડો | 1100 | 1232 |
લસણ | 701 | 1100 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 883 | 1160 |
એરંડા | 812 | 940 |
વરીયાળી | 880 | 1035 |
ઘઉં | 337 | 442 |
મગ | 755 | 1355 |
રાય | 975 | 1048 |
મેથી | 950 | 1170 |
તુવેર | 925 | 1120 |
જીરું | 2080 | 2365 |
ધાણા | 975 | 1079 |
લાલ ડુંગળી | 144 | 403 |
સફેદ ડુંગળી | 100 | 263 |
નાળીયેર | 290 | 1725 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 348 |
કાળા તલ | 1500 | 2378 |
એરંડો | 850 | 976 |
મગફળી ઝીણી | 1000 | 1252 |
તલ | 1160 | 1584 |
મગફળી જાડી | 900 | 1100 |
ચણા | 750 | 931 |
ધાણા | 1000 | 1210 |
જીરું | 1500 | 2400 |
મગ | 900 | 1200 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 928 | 984 |
ઘઉં | 312 | 344 |
મગફળી જાડી | 950 | 1142 |
લસણ | 500 | 1225 |
રાયડો | 1000 | 1260 |
મગફળી ઝીણી | 850 | 1075 |
તલ | 1475 | 1581 |
કાળા તલ | 1700 | 1950 |
અજમો | 1650 | 2990 |
જીરું | 2100 | 2485 |
ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1651 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2561 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: જુલાઈમાં મેઘરાજાની મહેર / બે નક્ષત્રોમાં વરસાદ, વાવાઝોડું, અંબાલાલ પટેલ, વર્ષા વિજ્ઞાનની આગાહી વગેરે...
ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાંની આવક તા. ૩૦/૦૬/૨૦૨૧ સાંજના ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ત્રણ કલાક ધાણા ની આવક ચાલુ રહેશે.
(૨) ચણાની આવક બંધ હોય જેથી કોઈપણે ભરીને લાવવા નહી.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 991 | 1531 |
મગફળી ઝીણી | 825 | 1231 |
મગફળી જાડી | 800 | 1231 |
સુકા મરચા | 201 | 1651 |
ચણા | 751 | 941 |
લસણ | 451 | 1031 |
મગ | 751 | 1291 |
ધાણી | 1000 | 1415 |
ધાણા | 900 | 1321 |
જીરું | 2126 | 2561 |
એરંડા | 831 | 1011 |
તલ-તલી | 1126 | 1591 |
ડુંગળી લાલ | 101 | 351 |
ડુંગળી સફેદ | 51 | 216 |
સોયાબીન | 1121 | 1421 |
ઈસબગુલ | 1411 | 1971 |
મેથી | 500 | 1201 |